________________
૪.
૪ લેયા
(૫) અધસ્થાન ૨ :- ૮-૭,
૬ ઉત્ક્રય સ્થાન ૧ :- ૮ (૭) ઉદીરણા સ્થાન ૨ :~ ૮-૭. ૮ સત્તા સ્થાન ૧ :- ૮ નુ જ હોય છે.
પ્રશ્ન-૧૬૫ વૈક્રિય મિશ્ર કાયયેાગમાં આઠ દ્વારાનાં ક્યા કયા ભેઢા ઘટી શકે છે ?
ઉત્તર : વૈક્રિય મિશ્ર કાયયેાગમાં ભેદો નીચે પ્રમાણે હોય છે
૧ જીવસ્થાનક ૨ :- સંજ્ઞી પર્યાપ્તા તથા અપર્યાપ્તા. ૨ ગુણસ્થાનક ૩ :- ૧ લુ, બીજુ` અને ચેાથું, ૩ ઉપયોગ ૯ :- ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અને ૩ દન. ૪ વેશ્યા ૬ (૫) અધસ્થાન ૨ :-- આડતુ, સાતનુ ૬ ઉદય સ્થાન-૧ :-- આઠ પ્રકૃતિનું. ૭ ઉદીરણા સ્થાન—૧ :-- આઠ પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન-૧ :- આઠ પ્રકૃતિનું'.
દેવતા નારકીના જીવાની અપેક્ષાએ જાણવાં
પ્રશ્ન-૧૬૬ આહારક કાયયેાગમાં અડદ્વારાનાં ક્યા કયા ભેદે ઘટી શકે છે ?
ઉત્તર : આહારક કાયયેાગ વાળા વાને ભેદી હાય છે.
" કમ ગ્રંથ
૧ જીવસ્થાનક ૧ :- સંજ્ઞી પર્યાપ્તા. ૨ ગુણસ્થાનક-૨ :– ૬ અને ૭મું ૩ ઉપચાગ-૭ :- ૪ જ્ઞાન અને ૬ દન. ૪ લૈશ્યા –૬ (૫) અધસ્થાન—૨ :૬ ઉદય સ્થાન-૧ :– આઠ પ્રકૃતિનું. ૭ ઉદીરણા સ્થાન-૨ : આઠ પ્રકૃતિનું, છ પ્રકૃતિનુ, ૮ સત્તા સ્થાન-૧ :-- આઠ પ્રકૃતિનું.
આઠનું, સાતનુ
Jain Educationa International
આહારક કાયયેાગવાળા જીવા માટે ભાગે મરણ પામે નહિ એમ જણાય છે ( લાગે છે ) તે કારણથી સાત પ્રકૃતિનું ઉદીરણા સ્થાન જણાવેલ નથી ( લીધેલ નથી)
For Personal and Private Use Only
વિષે આ પ્રમાણે
www.jainelibrary.org