________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : સનિ અપયોપ્તા જેને વિષે ચાર યુગ કહ્યા છે તેમાં મનુષ્ય અને તિય લબ્ધિ અપાતા જેવા હોઈ શકે છે માટે ઔદારિક કાયયોગ જણાવેલ છે જ્યારે દેવતા અને નારકીનાં છે લબ્ધિ અપર્યાપ્તા હોતા નથી તેથી ઐકિય કાયોગ જણાવેલ નથી તે કારણથી પાંચ ચોગ કહ્યા નથી. અત્રે લબ્ધિ અપર્યાપ્તા ની અપેક્ષાએ વિચારણા કરેલી છે તે કારણથી ચાર યુગ કહ્યા છે. સવ્વ સન્નિપજતે ઉરલ સુહમે સભામુ તે ચઉભુ ! બાયરિ સવિઉવ્રિ દુગ પજજસનમુ બાર ઉવગા છે ૮ છે
અર્થ : સનિ પર્યાતા જીવને બધાય ગે હોય, સૂક્ષ્મ પર્યતાને વિષે દારિક કાયોગ, વિકલેન્દ્રિય તથા અસનિ પંચેન્દ્રિય પર્યાપ્તાને વિષે બે (છેલ્લી ભાષા સહિત) ગે હોય છે. બાદર પોતા એકેન્દ્રિયને વિષે દારિક, શૈક્રિયદ્ધિક સહિત ત્રણ યોગ હોય તથા સનિ પર્યાપ્તા જેને વિષે બાર ઉપયોગ હોય છે . ૮ છે
પ્રશ્ન- સનિ પર્યાપ્તા જેને વિષે કેટલા એગો હોય ? ઉત્તરઃ સનિ પર્યાપ્તા જીવને વિષે સઘળા ય (પંદરે પંદર) ગો હોય છે.
પ્રશ્ન-૩ સૂક્ષ્મ પર્યાપ્તા જેને વિષે કેટલા ગો હોય? કયા કયા?
ઉત્તરઃ સૂમ પર્યાપ્તા જીવને વિષે એક જ વેગ હોય. ૧ ઔદારિક કાગ.
પ્રશ્ન-૯૪ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીને વિષે કેટલા વેગે હોય? કયા કયા ? શા કારણથી ?
ઉત્તરઃ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીને વિષે ત્રણગ હોય છે. ૧ દારિક કાગ ૨ બૈક્રિય કાયથેગ તથા ૩ વકિય મિશ્ર કાગ વાયુકાય જેને ઐકિય લબ્ધિ હોય છે તેનાથી તેઓ વોકિય શરીર બનાવે ત્યારે તે યુગે ઘટી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org