________________
ચતુર્થાં ગ્રંથ ૭. મૂલકમનાં ઉદીરણાસ્થાનામાંથી કેટલા કેટલા ઉદીરણા સ્થાને હેય તથા ૮. મૂલકર્મનાં સત્તાસ્થાનેામાંથી કેટલા કેટલા સત્તાસ્થાને હોય તે જણાવીશું.
પ્રશ્ન-૧૮. ચૌદ ગુણસ્થાનકના નામે કયા કયા છે?
ઉત્તર : ચૌદ ગુણસ્થાનકનાં નામે આ પ્રમાણે છે.
૧ મિથ્યાત્વ ગુણસ્થાનક ૨. સાસ્વાદન ગુણુસ્થાનક ૩. મિશ્ર ગુણસ્થાનક ૪ અવિરત સમ્યક્દષ્ટિ ગુણસ્થાનક ૫. દેશવિરતિ ગુણસ્થાનક ૬ પ્રમત્ત સયત ગુણસ્થાનક ૭. અપ્રમત્ત સયત ગુણુસ્થાનક ૮. અપૂવ કરણુ ગુણુસ્થાનક ૯. અનિવૃત્તિકરણ ગુણસ્થાનક ૧૦. સૂક્ષ્મસ પરાય ગુણુસ્થાનક ૧૧ ઉપશાંતમાહ ગુણસ્થાનક ૧૨ ક્ષીણુમેહ ગુણસ્થાનક ૧૩. સયાગી કૈવલી ગુણસ્થાનક ૧૪. અયાગી કેવલી ગુણસ્થાનક
પ્રશ્ન-૧૯. પંદર યોગનાં નામેા કયા કયા છે?
ઉત્તર : પંદર યોગનાં નામે આ પ્રમાણે છે.
૧. સત્યમનયોગ ૨. અસત્યમનયોગ ૩. સત્યાસત્ય મનચેગ ૪. અસત્યામૃષા મનયેાગ પ. સત્ય વચન યાગ ૬. અસત્યવચન ચેાગ છ. સત્યાસત્ય વચન ટેગ ૮. અસત્યા મૃષાવચન યોગ ૯ ઔદારિક કાયયેાગ ૧૦. ઔદારિક મિશ્ર કાયયેાગ ૧૧. વૈક્રિય કાયયેાગ ૧૨. વૈક્રિય મિશ્ર કાયયેાગ ૧૩. આહારક કાયયોગ ૧૪. આહારકમિશ્ર કાયયેાગ ૧૫ કાણુ કાયયેાગ પ્રશ્ન ૨૦. માર ઉપયેાગનાં નામેા કયા કયા છે?
ઉત્તર : ખાર ઉપયોગનાં નામે નીચે પ્રમાણે છે
૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩ અવધિજ્ઞાન ૪ મનઃ૫વજ્ઞાન પ. ક્રેવલજ્ઞાન ૬ મતિ અજ્ઞાન ૭ શ્રુત અજ્ઞાન ૮ વિભગજ્ઞાન ૯. ચક્ષુ દર્શન ૧૦. અચક્ષુ દર્શન ૧૧. અવધ દન ૧૨. કેવલ દન.
પ્રશ્ન-૧, ૭ લેશ્યાના નામેા કયા કયા છે?
ઉત્તર : છ લેશ્યાના નામેા આ પ્રમાણે છે. ૧. કૃષ્ણ લેશ્યા ૨. નીલ લેયા રુ. કાપાત લેશ્યા લેશ્યા પ પદ્મ લેગ્યા ૬. શુકલ લેશ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
૪. તેજો
www.jainelibrary.org