________________
પ્રશ્નાત્તરી ભાગ-૧
૭. લેશ્યાવાળા જીવા યોગ વડે 'ધ હેતુઓ દ્વારા કર્મના અધાદિ પેદા કરે છે તે કારણથી લેશ્યા પછી અધાદિ ગ્રહણ કરેલ છે.
૮. અધાદિથી યુક્ત થયેલા જીવે માગણા સ્થાનને વિષે પરસ્પર આછા હાય-વધારે હોય કે સરખા હોય છે તે જાણવા માટે અંધ પછી અલ્પબહુત્વનું ગ્રહણ કરેલ છે.
૯. મા ણા સ્થાનને વિષે અલ્પ વધારે યા સરખા રહેલા જીવાને ઔપમિક આદિ ભાવેામાંથી કેાને કેટલા કેટલા ભાવેા હાય છે તે જણાવવા માટે અલ્પમહુત્વ પછી ભાવનું ગ્રહણ કરેલ છે.
૧૦. ઔપશમિક આદિ ભાવેામાં વિદ્યમાન જીવે સખ્યાતા અસંખ્યાતા કે અનંતા કેટલા કેટલા હોય છે તેનાં નિરૂપણુ માટે ભાવ પછી સખ્યાતાદિનું ગ્રહણ કરેલ છે. આ સામાન્યથી જણાવ્યુ. વિશેષથી હવે જણાવાશે.
''
નમિઅ જિષ્ણુ વત્તા ચઉદસ જિઅઠાણુએસ ગુણુઠાણા । જોગુવએગેલેસા બંધુદઆદીરણા સત્તા પ્રશા
અર્થ : જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને ચૌદ જીવસ્થાનકાને વિષે ૧. ગુણસ્થાનકે ૨. યાગ ૩ ઉપયાગ ૪. લેશ્યા પ બંધ ૬. ઉચ ૭. ઉદીરણા અને ૮. સત્તા કેટલા કેટલા હોય તે જણાવીશું રા
પ્રશ્ન-૧૭. ચૌદ જીવસ્થાનકાને વિષે કેટલા દ્વારાનુ વર્ણન જણાવવાનુ છે? (કહેલું છે) ક્યા કયા ?
ઉત્તર : ચૌદ જીવસ્થાનકાને વિષે આઠ દ્વારાનું વણુ ન જણાવવાનાં છીએ તે આ પ્રમાણે
૧. ચૌદ ગુણસ્થાનકેામાંથી કેટલા કેટલા ગુણસ્થાનક હોય. ૨. પ’દર ચેાગમાંથી કેટલા કેટલા ચેાગ હાય.
૩. ખાર ઉપયાગમાંથી કેટલા કેટલા ઉપયાગ હાય,
૪. છ લેગ્યાઓમાંથી કેટલી કેટલી લેશ્યાઓ હોય.
૫. મૂલ કનાં બંધસ્થાનામાંથી કેટલા કેટલા અધસ્થાને હોય, ૬. મૂલકર્મીનાં ઉદયસ્થાનેામાંથી કેટલા કેટલા ઉદયસ્થાના હાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org