SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થકમ ગ્રંથ પ્રશ્ન ૭૭. એ પ્રકૃતિનુ એક જ ઉદીા સ્થાન હેાય એવી માણાઓ કેટલી ? કઈ કઈ ? ૧૯૦ ઉત્તર : એ પ્રકૃતિનુ એક જ ઉદીરણા સ્થાન હાય એવી ૨ માણા હોય છે. કેવલજ્ઞાન, કૈલદર્શન. 66 મૂલકમ ના સત્તાસ્થાનેાને વિષે માગણુાઓના વિચાર ’ પ્રશ્ન ૯૮ આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માણાઓમાં હાય છે? કઈ કઈ ? ઉત્તર : આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન ૬૦ માણાઓમાં હાય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, કુ ચેાગ, ક વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સચમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૯. સાત પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હાય ? કઈ કઈ? ઉત્તર : સાત પ્રકૃતિનું સત્તાસ્થાન ૧૯ માગેણાઓમાં હાય છે. મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૪ જ્ઞાન, યથાખ્યાત સૉંચમ, ૩ દર્શન, શુક્લ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૮૦૦. ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હાય ? કઈ કઈ ? ઉત્તર : ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન ૧૫ માર્ગણામાં હાય છે. મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, કૈવલ જ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૮૦૧. આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગેણામાં ન હાય? કઈ કઈ? આ પ્રકૃતિનું સત્તાસ્થાન બે માર્ગેણામાં , હાય. ઉત્તર કેવલ જ્ઞાન, કેવલ દર્શન. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy