________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૮૫ પ્રશ્ન ૭૭૪. આઠ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન ઘટે એવી માગણએ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : આઠ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન ઘટી શકે એવી માણુઓ ૩૯ હોય છે.
નરક-તિર્યંચ-દેવગતિ એકે આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કે વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, ૬ સંયમ, પહેલી પાંચ વેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર–ક્ષપશમ સમકિત, અસની.
પ્રશ્ન ૭૭૫. ચાર પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન હોય એવી માર્ગણાએ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : ચાર પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન ઘટે એવી માણાએ બે હેય છે. કેવલજ્ઞાન, કેવલદર્શન.
પ્રશ્ન ૭૭૬, આઠનું તથા સાત પ્રકૃતિનું એ બે ઉદયસ્થાને ઘટી શકે એવી માગણએ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : આઠ પ્રકૃતિનું તથા સાત પ્રકૃતિનું એ બે જ ઉદયસ્થાને ઘટી શકે એવી માર્ગણાઓ ૮ હેાય છે. ( ૪ જ્ઞાન, ક દર્શન, ઉપશમ સમકિત.
પ્રશ્ન ૭૭૭. સાતનું તથા ચાર પ્રકૃતિનું એ બે ઉદયસ્થાને જ હોય એવી માણાએ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : સાતનું તથા ચાર પ્રકૃતિનું એ બે ઉદયસ્થાને જ હોય એવી એક માર્ગણ હોય છે. યથાખ્યાત ચારિત્ર.
પ્રશ્ન ૭૭૮. આઠનું અને ચાર પ્રકૃતિનું એ બે ઉદયસ્થાને જ ઘટે એવી માર્ગમાં કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : આઠનું તથા ચાર પ્રકૃતિનું એ બે જ ઉદયસ્થાને ઘટે એવી એક માર્ગ શું હોય છે. અનાહારી.
પ્રશ્ન ૭૭૯ આઠસાત અને ચાર એ ત્રણેય ઉધ્યસ્થાને હોય એવી માર્ગણ કેટલી ? કઈ કઈ ?
ઉત્તર : આઠનુંસાતનું અને ચારનું એ ત્રણેય ઉદય સ્થાને હોય એવી માણુઓ ૧૧ હેય છે..
.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org