________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૭૫
પ્રશ્ન ૭૩૩. અપર્યાપ્તા તેઈન્દ્રિય જીવનને વિષે કેટલી માર્ગણાઓ ઘટી શકે ? કઈ કઈ?
ઉત્તર : અપર્યાપ્તા તેઈન્દ્રિય જેને વિષે ૨૩ માર્ગણાઓ ઘટે છે.
તિર્યંચગતિ, તેઈન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુ દર્શન, કૃણું–નીલ–કાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન અસત્તી, આહારી, અનાહારી,
પ્રશ્ન ૭૩૪. પર્યાપ્તા તેઈન્દ્રિય જીને વિષે કેટલી માર્ગ ઘટી શકે છે? કઈ કઈ ?
ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય જીવેને વિષે ૨૨ માર્ગણાઓ ઘટે છે.
તિર્યંચગતિ, તેઈન્દ્રિય જાતિ, ત્રસકાય, વચનગ, કાગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, અવિરતિ, અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ-કાપિત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી.
પ્રશ્ન ૭૩પ અપર્યાપ્તા ચઉરીન્દ્રિય જેને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? કઈ કઈ?
ઉત્તર : અપર્યાપ્તા ચઉરીન્દ્રિયને વિષે ૨૩ માગણીઓ ઘટે છે.
તિર્યંચગતિ, ચઉરીન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, નપુંસકદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, કૃષ્ણનીલ-કાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, આહારી, અનાહારી.
પ્રશ્ન ૭૩૬. પર્યાપ્તા ચહેરીન્દ્રિય જીને વિષે કેટલી માર્ગણાઓ ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : પર્યાપ્તા ચહેરીન્દ્રિય જીવોને વિષે ૨૩ માર્ગણાઓ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org