________________
૧૭૪
ચતુર્થ કર્મગ્રંથ
ગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ-કાપિત–તે લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ઉ૩૦, બાદર પર્યાપ્તા એકેન્દ્રિય અને વિષે કેટલી માર્ગણાઓ ઘટે છે? કઈ કઈ?
ઉત્તર બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવેને વિષે ર૫ માગણીઓ ઘટે છે.
તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, નપુંસકવેદ, જ કષાય, મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ સંયમ, અચલું દર્શન, કૃણ–નીલ-કાત લેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, અસત્રી, આહારી તથા કાગ.
પ્રશ્ન ૭૩. બેઈન્દ્રિય અપર્યાપ્ત છેને વિષે કેટલી માગણીઓ ઘટે? કઈ કઈ?
ઉત્તર : અપર્યાપ્ત બેઈન્દ્રિય ને વિષે ૨૩ માર્ગણાઓ હોય છે.
તિર્યંચગતિ, બેઈન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, નપુંસકત, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રુત અાન, અવિરતિ સંયમ અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ-કાપિત લેશ્યા. ભવ્ય, અભ, મિથ્યાત્વ, આહારી, અનાહારી, સાસ્વાદન તથા અસન્ની.
પ્રશ્ન ૭૩૨. પર્યાપ્તા બેઈન્દ્રિય જીવોને વિષે કેટલી માર્ગણાઓ. ઘટી શકે? કઈ કઈ?
ઉત્તર : પર્યાપ્તા બેઈન્દ્રિય જીને વિષે ૨૨ માર્ગણાઓ ઘટી
- તિર્યંચગતિ, બેઈન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયોગ, વચનગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિ અાન, શ્રત અજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ-કાપિત લેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, અસન્ની તથા આહારી,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org