SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મ ગ્રંથ • પ્રશ્ન ૭૨. અપ્રમત્ત ગુણસ્થાનક કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ? * ઉત્તર : અપ્રમત્ત ગુણસ્થાનક ૩૦ માર્ગમાં ન ઘટે. નરક-તિર્યંચ-દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, કેવલદર્શન, પહેલી ત્રણ વેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ-સાસ્વાદન-મિશ્ર સમકિત, અસત્ની, અનાહારી, અવિરતિ, દેશવિરતિ, સૂફમ સંપરાય તથા યથાખ્યાત સંયમ. પ્રશ્ન હ૦૩. અપૂર્વકરણ ગુણસ્થાનક કેટલી માર્ગણાઓમાં ન હોય? કઈ કઈ? ઉત્તર : અપૂર્વકરણ ગુણસ્થાનક ૩૪ માર્ગણાઓમાં ન હોય. નરક-તિર્યંચ-દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, પરિહાર-વિશુદ્ધ, સૂમ સંપરાય, યથાખ્યાત-સંયમ, કેવલદર્શન, અભવ્ય, પહેલી પાંચ લેશ્યા, અસત્ની, અનાહારી, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર તથા પશમ સમકિત. . પ્રશ્ન હ૦૪ અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કેટલી માગણમાં ન હોય? કઈ કઈ? ઉત્તર : અનિવૃત્તિકરણ ગુણસ્થાનક ૩૪ માર્ગણાઓમાં ન હોય. નરક-તિર્યંચ-દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, પરિહાર-વિશુદ્ધ, સૂક્ષ્મ સંપાય, યથાખ્યાત-ચારિત્ર, કેવલદર્શન, કૃષ્ણાદિ પ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર-ક્ષેપશમ સમકિત, અસની તથા અનાહારી. આ પ્રશ્ન ૭૦૫. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકને વિષે કેટલી માગણીઓ ન ઘટે? કઈ કઈ ? એ ઉત્તર : સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકને વિષે ૪૧ માર્ગણાઓ ઘટી શકે નહિ. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy