________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
હરિભદ્ર સૂ, મ. ની ટીકામાં———
આમો ષધ્યાદિ લબ્ધિ લક્ષણા ઋદ્ધયઃ। તાસામ્ અન્યતર પ્રાપ્તિ ય અધિઋદ્ધિભાવાદ વા
યેાગાત પ્રાપ્ત
૨૧
પ્રશ્ન પ૯. અવધિજ્ઞાની જીવા કેટલા હોય છે? શાથી? ઉત્તર : મનઃ જ્ઞાનવાળા જીવા કરતાં અધિજ્ઞાની જીવા અસંખ્યાત ગુણા હૈાય છે. કારણ કે સમ્યષ્ટિ દેવતાએ તથા નારકીને અવધજ્ઞાન હેાય છે. અને તે મનઃ પ`વજ્ઞાની કરતાં અસ`ખ્યાત ગુણા હેાવાથી અસ`ખ્યાત ગુણા કહેલા છે. પ્રશ્ન ૫૧૦. મતિ-શ્રુતજ્ઞાની જીવા કેટલા હાય છે ? શાથી ? ઉત્તર : અવિધજ્ઞાની જીવા કરતાં મતિજ્ઞાની તથા શ્રુતજ્ઞાની જીવા વિશેષાધિક હોય છે. કારણ કે દેવતા-નારકી સમકતી જીવાને ત્રણ જ્ઞાન હોય અને મનુષ્ય તથા તિર્યંચ સમકિતી જીવાને મતિ અને શ્રુત મે જ્ઞાન હાય છે. અવધજ્ઞાનની ભજના હોય છે તે ઉમેરાતા હૈાવાથી અવધિજ્ઞાની કરતાં વિશેષાધિક થાય માટે વિશેષાધિક કહ્યા છે.
પ્રશ્ન ૫૧ મતિજ્ઞાની તથા તશ્રજ્ઞાની જીવા પરસ્પર કેટલા હાય છે શાથી?
ઉત્તર મતિજ્ઞાની તથા શ્રુતજ્ઞાની જીવેલ પરસ્પર સરખાં હોય છે. કારણ કે તે મને જ્ઞાન સાથે જ હાય છે માટે કહ્યુ` છે કે જ્યાં મતિજ્ઞાન હોય છે ત્યાં શ્રુતજ્ઞાન હૈાય અને જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં મતિજ્ઞાન હેાય છે એ રીતે બન્ને એકબીજાની સાથે જ હાય છે.
પ્રશ્ન પ૧૨. વિભ ગજ્ઞાની જીવા કેટલા હૈાય છે? શાથી?
ઉત્તર : મતિ શ્રુતજ્ઞાની જીવા કરતાં વિભંગનાની જીવા અસંખ્યાત ગુણા હોય છે કારણ કે સતી દેવે! અને નારકી કરતાં મિથ્યાષ્ટિ દેવા તથા નારકીએ અસંખ્યાત ગુણા હેાય છે. અને તે જીવાને વિભ’ગજ્ઞાન રહેલું હાય છે તે કારણથી વિભ’ગજ્ઞાની જીવા અસખ્યાત ગુણા કહેલા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org