________________
૧૧૨
ચતુર્થ કર્મગ્રંથ આ પ્રશ્ન ૪૬૦. સંગાતા ગર્ભજ મનુષ્ય જગતમાં કેટલી સંખ્યામાં હોય છે?
ઉત્તર : સંખ્યાતા ગર્ભજ મનુષ્યોની સંખ્યા આ પ્રમાણે હેય છે. સાત કેડીકેડી કેડાછેડી બાણું લાખ કેડા કડી કેડી. અઠ્ઠાવીશ હજાર કેડા કેડી કેડી. એકસો કેવા કેડી કેડી. બાસઠ કેડા કેડી કેડી. એકાવન લાખ કેડા કેડી. બેતાંલીશ હજાર કેડા કેડી. મેં કેડા કેડી. તેતાલીશ કેડીકેડ, સાડત્રીસ લાખ કેડી, ઓગણસાઠ હજાર કેડી, ત્રણ કેડી, ચેપન કેડી અને ઉપર ઓગણચાલીશ લાખ, પચાસ હજાર, ત્રણશે અને છત્રીશ થાય છે. અંક સંખ્યામાં ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૯પ૪૩૯૫૦૩૩૬ થાય છે.
પ્રશ્ન ૪૭. સંખ્યાતા ગર્ભજ મનુષ્યની સંખ્યા કઈ કઈ રીતે કાઢી શકાય ?
ઉત્તર : કઈ એક રાશિને તે જ રાશિ સાથે ગુણીએ તેને વર્ગ કહેવાય છે. એમાં એકને એક વર્ગ હેતું નથી. બેને વર્ગ ચાર થાય એ પહેલે વર્ગ, ચારને વર્ગ ળ એ બીજો વર્ગ. સળને વર્ગ બસે છપ્પન થાય તે ત્રીજો વર્ગ. એ બસે છપ્પનને વર્ગ પાંસઠ હજાર પાંચસે છત્રીસ થાય એ એથે વર્ગ કહેવાય છે. ૬૫૫૩૬ ને વર્ગ ૪૨૪૬૭૨૯૬ થાય છે તે પાંચમે વર્ગ કહેવાય. એ પાંચમાં વર્ગની સંખ્યાને વગે કરીએ તે ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૬ થાય છે તે છઠ્ઠો વર્ગ ગણાય છે.
એ છઠ્ઠા વર્ગને અંક સંખ્યાની સાથે પાંચમા વર્ગની અંક સંખ્યા સાથે ગુણાકાર કરીએ તે સંખ્યાના ગર્ભ જ મનુષ્યોની સંખ્યા જણાવેલ છે તે સંખ્યા પ્રાપ્ત થાય છે. અથવા
એક આંકની સંખ્યાને છનનુંવાર બમણું કરીએ તે પણ ઉપરની ગર્ભજ મનુષ્યોની સંખ્યા પ્રાપ્ત થાય છે. એમ પન્નવણ સૂત્રમાં કહેલ છે.
પ્રશ્ન ૪૭૧, જઘન્ય પદે સમુચિછમ તથા ગર્ભ જ મનુષ્ય જગતમાં કેટલા હોય છે?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org