________________
૧૧૦
ચતુર્થાં કર્માંત્ર ધ
ઉત્તર : યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મ સ`પરાય ચારિત્ર, કેવલજ્ઞાન તથા કેવલ દન એ ચાર ભાણામાં એક શુકલ લેશ્યા હાય છે. પ્રશ્ન ૪૬૧. છએ લેગ્યાએ હેાય એવી મા ણાએ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર છ એ છ લેશ્યાએ હેાય એવી માણા ૪૧ હાય છે તે આ પ્રમાણે.
(૧) દેવગતિ, (૨) મનુષ્યગતિ, (૩) તિય``ચગતિ, (૪) પ’ચેન્દ્રિય જાતિ, (૫) ત્રસકાય, (૬) મનયોગ, (૭) વચનયોગ, (૮) કાયયોગ, (૯) પુરૂષવેદ, (૧૦) સીવે, (૧૧) નપુંસકવેદ, (૧૨) ક્રોધ કષાય, (૧૩) માન કષાય, (૧૪) માયા કષાય, (૧૫) લાભ કષાય, (૧૬) મતિજ્ઞાન, (૧૭) શ્રુતજ્ઞાન, (૧૮) અવધિજ્ઞાન, (૧૯) મનઃપŚવજ્ઞાન, (૨૦) મતિજ્ઞાન, (૨૧) શ્રુતઅજ્ઞાન, (૨૨) વિભગજ્ઞાન, (૨૭) સામાયિક, (૨૪) છેોપસ્થાપનીય, (૨૫) પરિહાર વિશુદ્ધ, (૨૬) દેશિવરત, (૨૭) અવિરતિ ચારિત્ર, (૨૮) ચક્ષુ દન, (૨૯) અચક્ષુર્દન, (૩૦) અવધિદર્શન, (૩૧) ભવ્ય, (૩૨) અભવ્ય, (૬૭) ઉપશમ સમિતિ, (૩૪) ક્ષચેપશમ સમકિત, (૩૫) ક્ષાયિક સમકિત, (૩૬) મિશ્ર સમકિત, (૬૭) મિથ્યાત્વ, (૩૮) સાસ્વાદન, (૬૯) સંસી, (૪૦) આહારી, (૪૧) અનાહારી માણા.
પ્રશ્ન ૪૬૨. કાઈ પણ એક જ લેશ્યા હાય એવી માગણુાએ કેટલી હેાય છે? કઈ કઈ ?
ઉત્તર : કાઈ પણ એક જ લેચ્યા હેાય એવી માણા ૧૦ હાય છે.
(૧) કેવલજ્ઞાન, (૨) કેવલદર્શન, (૩) યથાખ્યાત ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, (૫) કૃષ્ણુ લક્ષ્યા, (૬) નીલ લેશ્યા, (૭) કાપાત લેશ્યા, (૮) તેજો વેશ્યા, (૯) પદ્મ લેશ્યા, (૧૦) શુકલ લેશ્યા. “બાસઠ માગણુાઓને વિષે અપબહુત્વ દ્વારનુ વર્ણન''
ભંર નિશ્ય દેવ તિરિયા થાવા દુ અસંખણુ ત. ગુણા II ૪૦ ॥ અ :ચાર ગતિની અપેક્ષાએ મનુષ્ય થાડા, તેનાથી નરક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org