________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૦૯
ઉત્તર : એકેન્દ્રિય, અસંસી, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એ પાંચ માર્ગણામાં ચાર લેશ્યાઓ હોય છે.
(૧) કૃષ્ણ લેશ્યા (૨) નીલ ગ્લેશ્યા (૩) કાપત લેશ્યા અને (૪) તેજે લેશ્યા.
પ્રશ્ન ૪૫૭. આ એકેન્દ્રિયદિ માણાઓને વિષે તે લેશ્યા શી રીતે હોય?
ઉત્તર એકેન્દ્રિયાદિ પાંચ માણાઓ વિષે જે તે લેશ્યા હોય છે તે (ભવનપતિ, વ્યંતર, ઇતિષી તથા) પહેલા-બીજા દેવલેકનાં દેવતાઓ તેજે લેશ્યા સહિત પૃથવીકાય, અપકાય, વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય ત્યારે થોડેક કાળ હોય છે તે અપેક્ષાઓ જાણવી. બાકીની ત્રણ લેશ્યા સ્વાભાવિક હેય.
પ્રશ્ન ૪૫૮. નરકગતિ વિકસેન્દ્રિય આદિ માણામાં કેટલી કેટલી લેશ્યાઓ હોય છે? કઈ કઈ?
ઉત્તર નરકગતિ–બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, તેઉકાય અને વાયુકાય એમ છ માર્ગણુઓને વિષે પહેલી ત્રણ લેશ્યાઓ હોય છે. (૧) કૃણ લેશ્યા (૨) નીલ લેણ્ય (3) કાપિત
લેશ્યા.
પ્રશ્ન ૪પ૯. આ નરકગતિ આદિ માર્ગણાઓને વિષે પહેલી ત્રણ અશુભ લેશ્યાઓ શા માટે હોય?
ઉત્તર : નરકગતિ આદિ છ માગણામાં રહેલા છે અશુભ અધ્યવસાયના સ્થાનકમાં રહેલા હોય છે. તે કારણથી અશુભ લેશ્યા હોય છે.
અહખાય સુહુમ કેવલ દુગિ સુકા છાવિ સેસઠાણે સુ
અથ : થાખ્યાત, સૂક્ષ્મ સંપરાય, કેવલજ્ઞાન, કેવલ દર્શન આ ચાર માર્ગને વિષે એક શુકલ લેશ્યા હાય બાકીની ૪૧ માર્ગણાઓને વિષે છએ છ લેશ્યાઓ હોય છે.
પ્રશ્ન ૪૬૦ યથાખ્યાત, સૂક્ષમ સંપાય, કેવલજ્ઞા, કેવલદર્શન માર્ગણામાં કેટલી લેશ્યાઓ હોય?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org