________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ચાર પર્યાપ્ત ને છેલ્લે વચન યોગ હોય છે માટે આ છે મેંગે ઘટે છે.
પ્રશ્ન ૩૯ર, વિલેન્દ્રિય જીને કેટલા યોગે હોય છે? ક્યા ક્યા? ઉત્તર : વિકલેન્દ્રિય (એઈ. તેઈ. ચ6) જીવેને ચાર વેગ હેાય છે.
(૧) કામણ કાયાગ, (૨) ઔદારિક મિશ્ર, (૩) ઔદારિક કાગ, (૪) અસત્યામૃષા વચનગ હોય છે.
કમુરલ મીસ વિણ મણ વય સમઇઅ અ ચકખુ મણનાણે ઉરલદુગ કશ્મ પઢમં તિમ મણ વય કેવલ દુગમિ . ૩૧
અર્થ:-કાર્પણ અને ઔદારિક મિશ્રગ વિના ૧૩ યુગ મન-વચન-સામાયિક-છેદેપસ્થાપનીય, ચક્ષુદર્શન અને મન:પર્યવાન માર્ગણામાં હાય, દારિક ક્રિક-કામણ પહેલે-છેલ્લો મનેયોગ તથા વચનગ કેવલજ્ઞાન તથા કેવલદર્શન માર્ગણાઓમાં હોય છે. ૩૧ |
પ્રશ્ન ૩૯૪, મન-વચન-સામાયિક-છેદે પસ્થાપનીય, ચક્ષુદર્શન, મન:પર્યવજ્ઞાન માર્ગણાઓમાં કેટલા કેટલા ગે હોય છે? કયા કયા?
ઉત્તર : મનગ, વચનગ, સામાયિક, છેદેપસ્થાપનીય, ચક્ષુદર્શન, મન:પર્યવજ્ઞાન એ છ માર્ગણાઓમાં ૧૩ ગે હોય છે.
૪ મનનાં, ૪ વચનનાં, દારિક કાયયેગ, વિકિય કાયાગ, વૈક્રિય મિશ્ર કાયાગ, આહારક કાયયેગ તથા આહારક મિશ્ર કાયયોગ હોય છે.
પ્રશ્ન ૩૯૪. કાર્પણ તથા ઔદારિક મિશ્રગ શા માટે ન હોય?
ઉત્તર : કાર્મણ કાગ ઉત્પત્તિનાં સમયે હોય છે તે વખતે મન ગાદિ છ માગણએમાંથી એકે ય માર્ગણ હોતી નથી. એ છે એ માર્ગણાઓ પર્યાપ્તાવસ્થામાં હોય છે, તથા કેવલી સમુદુઘાત વખતે કાર્પણ કાગ હોય ત્યારે મન-વચનગ હોતા નથી અને બાકીની માર્ગમાં તે ગુણસ્થાનક હેતું નથી તે કારણથી ન હોય.
એ જ રીતે ઔદારિક મિશ્ર કાગ અપર્યાપ્તાવસ્થામાં તથા કેવલી સમુઘાત વખતે હોય છે તેમાં આ માણાઓ હોતી નથી તે કારણથી એ બે પગે છ માર્ગણાઓમાં ઘટતાં નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org