________________
ચતુર્થ કર્મગ્રંથ દ્વિક યોગને બાદ કરવાથી બાકીનાં ચાર પગે વિકલેન્દ્રિય ને હોય છે. | ૩૦ ||
પ્રશ્ન ૩૮૮. પૃથવીકાય આદિ માર્ગમાં કેટલા જ હોય છે? કયા કયા અને ક્યારે ક્યારે ?
ઉત્તર : પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય તથા વનસ્પતિકાય એ ચાર માર્ગણવાળા જેને ત્રણ યોગ હોય છે. (૧) કામણ કાયાગ, (૨) ઔદારિક મિશ્ર કાગ, () ઔદારિક કાગ. ઉત્પત્તિ સમયે કાર્પણ કાગ, અપર્યાપ્તાવસ્થાએ ઔદારિક મિશ્ર કાગ તથા પર્યાપ્તાવસ્થામાં ઔદારિક કાગ હોય છે.
પ્રશ્ન ૩૮૯, એકેન્દ્રિય તથા વાયુકાય માગણામાં કેટલા યોગે હોય છે? ક્યા ક્યા?
ઉત્તર : એકેન્દ્રિય તથા વાયુકાય માર્ગણામાં પાંચ ગે હોય છે. (૧) કાર્પણ કાગ, (૨) ઔદારિક મિશ્ર કાગ, (૩) ઔદારિક કાયયોગ, (૪) વૈક્રિય મિશ્ર કાયયોગ, (૫) વૈક્રિય કાયયોગ. કેટલાક વાયુકાય છે વિક્રિય શરીર કરતાં હોય છે માટે વાયુકાય જીની સંખ્યા કરતાં અસંખ્યાતમાં ભાગ જેટલા વૈકિય શરીરી કાયમ હોય છે.
પ્રશ્ન ૩૯૦. અસંજ્ઞી માગણમાં કેટલા યોગે હોય છે? ક્યા ક્યા ?
ઉત્તર : અસંજ્ઞી માગણમાં છ યોગ હોય છે.
(૧) દારિક કાયયોગ, (૨) ઔદારિક મિશ્ર કાગ, (૩) વૈકિય કાગ, (૪) વિક્રિય મિશ્ર કાયયોગ, (૫) કામણ કાયયોગ, (૬) અસત્યામૃષા વચગ.
પ્રશ્ન ૩૯. અસંસી માર્ગણામાં છે યોગ શી રીતે ઘટી શકે છે?
ઉત્તર : ઉત્પત્તિ સમયે કાર્પણ કાયલોગ હેય, અપર્યાપ્તાવસ્થાએ ઔદારિક મિશ્ર વેગ હોય, પર્યાપ્તાવસ્થાએ ઔદારિક વેગ હોય, એકેન્દ્રિય વાયુકાય છેઉત્તર વૈક્રિય શરીર કરે ત્યારે દ્વિક્રિયનાં બે જે હોય તે જ અસંશી કહેવાય છે માટે અને બેઈન્દ્રિયાદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org