________________
આપ સૌની ઉદારતા અને સહકારથી પ્રશ્નોત્તરી ગ્રંથમાળાનુ આ નવમ્' પ્રકાશન આજે ખહાર પડી રહ્યું છે.
આ પહેલાના આઠ પુસ્તકામાં આપેલી ચેાજનાની અત્રેથી આપશ્રીને ફરીથી યાદ અપાવું છુ કે, પ્રશ્નોત્તરી ગ્રંથમાળાની આ યાજનામાં આપશ્રી રૂા. ૨૫૧/- મેકલી સભ્ય થઈ શકે છે. આ ચેાજનામાં સભ્ય થવાથી અમે આપશ્રીને પૂ. મુ. શ્રી નરવાહ-વજયજી મ. સા. લિખિત સંપાદિત કરેલ દરેક પુસ્તકની એક એક નકલ ભેટ મેાકલી આપીશુ
અમે આ પુસ્તકે પૂ સાધુ-સાધ્વી ભગવ ંતા તથા જ્ઞાન ભડારોને ફ્રી માકલીએ છીએ તેથી આપશ્રીને શ્રુતજ્ઞાનના મહાન લાભ પણ થશે. પ્રશ્નાત્તરી ગ્રંથમાળાના આ પુસ્તકો ચતુર્વિધ સંઘને ઘણા જ ઉપયેગી છે, તેા આપશ્રીની ઉદારતાના ઉલ્લેખ ગ્ર'થમાળાના કોઈ પણ એક પુસ્તકમાં દાતાએની નામાવલ’માં થાય તેવી આપશ્રીને અમારી હાર્દિક અપીલ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org