________________
૫૦
કર્મગ્રંથ-૩ પ્ર. ૧૬૬. નવમાં ગુણસ્થાનકના બીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ?
ઉ : નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલન ક્રોધ
પ્ર. ૧૬૭. નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ?
ઉ: નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં ૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૩ આયુષ્ય - 2 નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૨૦ પ્ર. ૧૬૮ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉ: નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલન માન
પ્ર. ૧૬૯. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ?
ઉ: નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે બંધમાં ૧૯ પ્રકૃતિઓ હોય છે . જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૨ આયુષ્ય - ૦ નામ - ૧
- ૧ અંતરાય - ૫ = ૧૯ પ્ર. ૧૭૦. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉ : નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન માયા.
પ્ર. ૧૭૧. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે બંધમાં ૧૮ પ્રકૃતિઓ હોય છે.
ગોત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org