________________
૧પ૦
કર્મગ્રંથ-૩
પ્ર. પ૯૨. ત્રેપન માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ: ત્રેપન માર્ગણાવાળા જીવો ૭ પ્રકૃતિઓ બાંધે છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય ૪ કષાય નામ-૩ : પિંડપ્રકૃતિ-૩: ઔદારિક શરીર, દારિક અંગોપાંગ, પહેલું સંઘયણ પ્ર. ૫૯૩. એકાવન માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ: એકાવન માર્ગણાવાળા જીવો બે પ્રકૃતિઓ બાંધે છે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી પ્ર. ૫૯૪. અડતાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધી શકે છે? ઉ: અડતાલીશ માર્ગણાવાળા જીવો એક પ્રકૃતિ બાંધી શકે છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય પ્ર. ૫૯૫. સુડતાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ: સુડતાલીશ માર્ગણાવાળા જીવો ૪ પ્રકૃતિઓ બાંધે છે. નામ-૪ઃ પિંડપ્રકૃતિ-૪ઃ દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી પ્ર. પ૯૬. પીસ્તાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉઃ પીસ્તાલીશ માર્ગણાવાળા જીવો ૨૧ પ્રકૃતિઓ બાંધે છે. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીસધ્ધિ મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ નામ-૧૨ : પિંડપ્રકૃતિ-૯ : મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ૪ સંસ્થાન, અશુભ હાયોગતિ.
સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. પ૯૭. ચુમાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ : ચુંમાલીશ માર્ગણાવાળા જીવો ૭ પ્રકૃતિઓ બાંધે છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૫ : પિંડપ્રકૃતિ-૪ : છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, તિર્યંચગતિ પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org