________________
૧૪૮
કર્મગ્રંથ-૩ પ્ર. ૫૮૩. સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ ત્રણ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? કયા કયા?
ઉઃ સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ ત્રણ પ્રકૃતિઓને ૩૯ માર્ગણાવાળા જીવો બાંધે
મનુષ્યગતિ, તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એમ ૩૯ થાય છે .
પ્ર. ૫૮૪. દુર્ભગ, દુસ્વર, અનાદેય એ ત્રણ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા ?
ઉ: દુર્ભગ, દુસ્વર, અનાદેય એ ત્રણ પ્રકૃતિઓને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધી શકે
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચકુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪પ થાય છે.
પ્ર. ૫૮૫. અસ્થિર, અશુભ, અયશ એ ત્રણ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા?
૧ : અસ્થિર, અશુભ, અયશ એ ત્રણ પ્રકૃતિઓને પ૮ માર્ગણાવાળા જીવો બાંધી શકે
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન , ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એમ પ૮ થાય છે.
પ્ર. ૫૮૬. ઉચ્ચ ગોત્ર પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ : ઉચ્ચ ગોત્ર પ્રકૃતિને પ૭ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૪ કાય (તેઉકાય, વાયુકાય સિવાય) ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૮ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ (યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સમકિત, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એમ પ૭ થાય છે. પ્ર. ૧૮૭. નીચગોત્ર પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ: નીચગોત્ર પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org