________________
૧૩૨
કર્મગ્રંથ-૩ પ્ર. ૫૦૭. ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉઃ ઓથે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ -- ૬૭ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૨૦ નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭ પ્ર. ૫૦૮. મિથ્યાત્વે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૫૦૯. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય .. ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - પ૧ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૫૧૦. ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉઃ ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૫૧૧. ચોથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org