SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ પ્રશ્નોત્તરી પ્ર. ૫૦૩. નવમા ગુણસ્થાનકના એકથી પાંચ ભાગે કેટલી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ : નવમા ગુણસ્થાનકના ૧ લા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૨ જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩ જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪ થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૫ મા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૫૦૪. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - ૧ ૦ ૧ આયુષ્ય અંતરાય ૪ ૫ - ૧૭ પ્ર. ૫૦૫. અગ્યાર-બાર-તેરમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? હું : અગ્યાર-બાર-તેરમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય Jain Education International વેદનીય નામ સવ્વ-ગુણ ભવ્વ સન્નિસુ, ઓહુ અભવ્વા અસન્નિ મિચ્છિસમાં સાસણ અસન્નિ સાશિવ, કમ્મણ ભંગો અણાહારે ॥ ૨૪ || ૧ ૧ ભાવાર્થ : ભવ્ય તથા સન્ની માર્ગણામાં ૧ થી ૧૪ ગુણસ્થાનક હોય, અભવ્યોને પહેલુ, અસન્ની માર્ગણામાં૧-૨, અને અણાહારી માર્ગણામાં કાર્પણ કાયયોગની જેમ બંધ હોય, આ દરેક માર્ગણાના ગુણસ્થાનકોમાં ઓઘ મુજબ બંધ જાણવો || ૨૪ ॥ ભવ્ય માર્ગણામાં તથા સન્ની માર્ગણામાં બંધ- સ્વામિત્વનું વર્ણન પ્ર. ૫૦૬. ભવ્ય માર્ગણામાં તથા સન્ની માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે ? ઉ : ભવ્ય માર્ગણામાં તથા સન્ની માર્ગણામાં ચૌદ ગુણસ્થાનકો હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy