________________
૧૨ ૨
કર્મગ્રંથ-૩ પ્ર. ૪૬૪. દેશવિરતિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૬૭ પ્ર. ૪૬૫. પ્રમત્ત ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : પ્રમત્ત ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોટા
- ૧ અંતરાય - ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૬ ૬. કૃષ્ણ-નીલ કાપોત ત્રણ લેશ્યામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ક્યા
ક્યા
?
૧ : કૃષ્ણ-નીલ કાપોત લેગ્યામાં ૧ થી ૪ ગુણસ્થાનક અથવા ૧ થી ૬ ગુણસ્થાનક હોય છે.
તે નિરયનવૂણા ઉજ્જોઅચઉ નિરબારવિણ સુક્કા . વિણનિરય બાર પમ્યા અજિણાહારા ઇમા મિચ્છે || ૨૩ |
ભાવાર્થ :
તેજો લેગ્યામાં નરક આદિ નવ વિના જાણવી. નરક આદિ બાર તથા ઉદ્યોત ચતુષ્ઠ વિના શુક્લ લેગ્યામાં ૧૦૪ પ્રકૃતિઓ બંધમાં જાણવી. નરક આદિ ૧૨ પ્રકૃતિઓ વિના પદ્મ લેશ્યામાં ૧૦૮ પ્રકૃતિઓ બંધમાં જાણવી. જિનનામ આહારકદ્ધિક સિવાય મિથ્યાત્વે બંધ જાણવો. બાકીના ગુણસ્થાનકોમાં ઓઘ રીતે બંધ જાણવો છે ૨૩ /
તેજો લેગ્યામાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૬૭. તેજો લેગ્યામાં ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ તેજો લેક્ષામાં ઓધે ૧૧૧ પ્રકૃતિઓ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org