________________
૧૧૦
પ્ર. ૪૧૦. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
-
-
Jain Education International
૫
૭
૧
-
આયુષ્ય
અંતરાય
-
૧૭
પ્ર. ૪૧૧. અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? ઉ : અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકે બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય
૫
૧૯
૧
અડઉવસમિ ચઉવેટિંગ ખઈએ ઈક્કાર મિચ્છ તિગિ દેસે । સુમિ સઠાણું તેરસ આહારગિ નિયનિઅ ગુણોહો || ૨૦ |
૪
૦
૫
ભાવાર્થ :
ઉપશમ સમકિતમાં ૮ ગુણસ્થાનક, ક્ષયોપશમ સમકિત માર્ગણામાં ૪ થી ૭ ગુ ણસ્થાનક, ક્ષાયિકમાં ૪ થી ૧૪ ગુણસ્થાનક, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, દેશવિરતિ, સૂક્ષ્મ સં૫રાય માર્ગણામાં પોતપોતાના ગુણસ્થાનક, આહારક માર્ગણામાં ૧ થી ૧૩ ગુ ણસ્થાનક હોય છે ! ૨૦
ઉપશમ સમકિત માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન :
પ્ર. ૪૧૨. ઉપશમ સમકિત માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે ?
ઉ : ઉપશમ સમકિત માર્ગણામાં ૪ થી ૧૧ સુધીના ૮ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૪૧૩. ઓઘે ઉપશમ સમકિતમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં : ઓઘે ઉપશમ સમકિતમાં ૭૭ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
G
મોહનીય
૭
ગોત્ર
૫ = ૭૭
નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૦, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૯
આયુષ્ય
અંતરાય
-
વેદનીય
નામ
-
***
For Private & Personal Use Only
કર્મગ્રંથ-૩
-
વેદનીય
નામ
૧
૧
ર
૩૯
www.jainelibrary.org