________________
૧૦૮
કર્મગ્રંથ-૩ પ્ર. ૪૦૩. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૪૦૪. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર
અંતરાય - ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૦૫. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ ઃ છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૬૩ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૨
પ્ર. ૪0૬. સાતમા તથા આઠમાના પહેલા ભાગના ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ?
ઉઃ સાતમા તથા આઠમાના પહેલા ભાગના ગુણસ્થાનકમાં ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. - જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧
પ્ર. ૪૦૭. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? કઈ કઈ?
ઉઃ આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org