SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. ઃ (૧) સ્થાવર નામકર્મ (૨) સૂક્ષ્મ નામકર્મ (૩) અપર્યાપ્ત નામકર્મ (૪) સાધારણ નામકર્મ. પ્ર. ૩૦૨, સુભગત્રિક પ્રકૃતિઓ કઈ કઈ ગણાય છે ? ઉં. : (૧) સુભગ નામકર્મ (૨) સુસ્વર નામકર્મ (૩)આદેય નામકર્મ ઈત્યાદિ. આદિ પ્રકૃતિઓથી ગણી બે ત્રણ જેટલી લેવી હોય તેટલા સુધીની પ્રકૃતિઓ ગણી લેવી તેને વિભાસા (સંજ્ઞા) રૂપ ગણાય છે. ગઇઆઇણ ઉ કમસો, ચઉપણ-પણતિપણ-પંચછછક્કું । પદ્ગ-પણઢચઉદુગ, ઇઅઉત્તરભેય પણસી ॥ ૨૯ || ભાવાર્થ : ગતિ આદિ ચૌદ પિંડપ્રકૃતિઓનાં નામો છે. તેમાં ક્રમે કરીને દરેકમાં આ પ્રમાણે આંકડા ૪-૫-૫-૩-૫-૫-૬-૬-૫-૨-૫-૮-૪ તથા બે જાણવા. પ્ર. ૩૦૩. ગતિ આદિ પ્રકૃતિઓનાં ઉત્તર ભેદો કેટલા થાય છે ? તે સંખ્યાથી જણાવો. ઉ. : ગતિ આદિ ચૌદ પિંડપ્રકૃતિઓનાં ૬૫ ભેદો થાય છે તે આ પ્રમાણે ૪ ભેદ ૫ ભેદ ૧ ગતિ નામકર્મના રે જાતિ નામકર્મના ૩ શરીર નામકર્મના ૪ અંગોપાંગ નામકર્મના ૫ બંધન નામકર્મના ૬. સંઘાતન નામકર્મના સંઘયણ નામકર્મના સંસ્થાન નામકર્મના વર્ણનામ કર્મના ૧૦ ગંધ નામકર્મના ૧૧ રસ નામકર્મના ૧૨ સ્પર્શી નામકર્મના ૧૩. આનુપૂર્વી નામકર્મના ૧૪ વિહાયોગતિ નામકર્મના 6 . -2 Jain Education International ૪૮ ૫ ભેદ ૩ ભેદ ૬૫ કુલ પિંડ પ્રકૃતિના અડવીસજુઆ તિનવઇ સંતે વા પનરબંધણે તિસયં | બંધણસંધાયગહો, તણુસુ સામન્ન-વણચઊ ॥ ૩૦ || ઇઅ સત્તટ્ટી બંધોદએ ય, ન ય સમ્મ-મીસયા બંધે । બંધુદએ સત્તાએ, વીસ-દુવીસઢવણસયં || ૩૧ || For Private and Personal Use Only ૫ ભેદ ૫ ભેદ ૬ ભેદ ભેદ ૫ ભેદ ૨ ભેદ ૫ ભેદ ૮ ભેદ ૪ ભેદ તથા ૨ ભેદ એમ ભેદ થાય છે. www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy