________________
ભાવાર્થ :
ત્રીસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આદેય તથા યશ નામકર્મ એ ત્રણ દશક કહેવાય છે. સ્થાવર દશક આ પ્રમાણે છે,
સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુર્વર, અનાદેય તથા અયશ નામ કર્મ. આ ત્રસ તથા ઈતર દશ થઈને વીસ પ્રકૃતિઓ ગણાય છે.
પ્ર. ૨૯૫. ત્રણ દશક નામકર્મની દશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે ?
ઉ.: (૧) ત્રસ નામકર્મ (૨) બાદર નામકર્મ (૩) પયપ્તિ નામકર્મ (૪) પ્રત્યેક નામકર્મ (૫) સ્થિર નામકર્મ (૬) શુભ નામકર્મ (૩) સુભગ નામકર્મ (૮) સુવર નામકર્મ (૯) આદેય નામકર્મ (૧૦) યશ નામકર્મ.
પ્ર. ૨૯૬. સ્થાવર દશકની દશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે ?
ઉ.: (૧) સ્થાવર નામકર્મ (૨) સૂક્ષ્મ નામકર્મ (૩) અપર્યાપ્ત નામકર્મ (૪) રાધારણ નામકર્મ (૫) અસ્થિર નામકર્મ (૬) અશુભ નામકર્મ (૭) દુર્લગ નામકર્મ (૮) દુસ્વર નામકર્મ (૯) અનાદેય નામકર્મ (૧૦) અશ નામકર્મ.
તસચઉ થિરછકે અથિરછક્ક, સુહુમતિગ થાવરચીફર્ક |
સુભગતિગાઈ વિભાસા, તયાઇસંપાહિ પયડીહિ ! ૨૮ છે. ભાવાર્થ :
ત્રસ ચતુષ્ક સ્થિર ષક, અસ્થિર પર્ક, સૂક્ષ્મત્રિક, સ્થાવર ચતુષ્ક, સુભગત્રિક આદિ પ્રરૂપણા કરવી. વિભાસા એટલે તે પ્રકૃતિની આદિથી તેટલી સંખ્યા સુધીની પ્રકૃતિઓને વિભાસારૂપ ગણાય છે. જે ૨૮ ||
પ્ર. ૨૯૭. ત્રણ ચતુષ્ક નામકર્મથી નામની ચાર પ્રકૃતિઓ કઈ કઈ ગણાય
છે ?
ઉ.: (૧) ત્રસ નામકર્મ (૨) બાદર નામકર્મ (૩) પર્યાપ્ત નામકર્મ (૪) પ્રત્યેક નામકર્મ.
પ્ર. ૨૯૮. સ્થિર ષકની છ પ્રવૃતિઓ કઈ કઈ ગણાય છે ?
ઉ.: (૧) સ્થિર નામકર્મ (૨) શુભ નામકર્મ (૩) સુભગ નામકર્મ (૪) સુસ્વર નામકર્મ (૫) આદેય નામકર્મ (૬) યશ નામકર્મ.
પ્ર. ૨૯૯. અસ્થિર વર્કની છ પ્રકૃતિઓ કઈ કઈ ગણાય છે ?
ઉ. : (૧) અસ્થિર નામકર્મ (૨) અશુભ નામકર્મ (૩) દુર્લગ નામકર્મ (૪) દુઃસ્વર નામકર્મ (૫) અનાદય નામકર્મ (૬) અયશ નામકર્મ.
પ્ર. ૩૦૦. સૂક્ષ્મત્રિકથી ત્રણ પ્રકૃતિઓ કઈ કઈ ગણાય છે ? ઉ.: (૧) સૂક્ષ્મ નામકર્મ (૨) અપર્યાપ્ત નામકર્મ (૩) સાધારણ નામકર્મ. પ્ર. ૩૦૧. સ્થાવર ચતુષ્કથી ચાર પ્રકૃતિઓ કઈ કઈ ગણાય છે ?
૪૭
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org