SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પણસીઈ સજોગિ અજોગિ દુચરિમે દેવખગઈગેઘદુર્ગા ફાસઢ વન્નરસતણું બંધણસંઘાયપણ નિમિણ || ૩૧ || સંઘયણઅથિરjઠાણછક્ક અગુરુલહુચઉ અપજ્જતં ! સાય વ અસાય વા પરિઘુવંગતિગ સુસર નિએ તે ૩૨ II ભાવાર્થ : સયોગી કેવલીએ ૮૫ અજોગીના દ્વિચરમ સમય સુધી-૮૫ દેવદ્વિક, વિહાયોગતિ દ્વિક, ગંધદ્ધિક, સ્પર્શ-૮, વર્ણ-૫, રસ-૫, શરીર-૫, બંધન-૫, સંઘાતનપ, નિમણિ સંઘયણ-૬, અસ્થિર-૬, સંઠાણ-૬, અગુરુલઘુ-૪, અપયપ્તિ શાતા અથવા અશાતા પ્રત્યેકત્રિક, આંગોપાંગત્રિક, સુસ્વર અને નીચગોત્ર આ ૭૨નો અંત થાય છે. પ્ર. ૩૪૦. : સંયોગી કેવલી ગુણસ્થાનકે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : પંચાસી. વેદનીય-૨, આયુ-૧, નામ-૮૦, ગોત્ર-૨. નામ-૮૦ : પિડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭. પ્ર. ૩૪૧. અયોગી ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? ઉ. : પંચાસી. પ્ર. ૩૪૨.: અયોગી ગુણસ્થાનકના ઉપાજ્ય સમયના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ૭૨ અથવા ૭૩ પ્રકૃતિઓનો અંત થાય છે. વેદનીય-૧, ગોત્ર-૧, નામ-૭૦ અથવા-૭૧. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. ગોત્ર-૧ : નીચગોત્ર. નામ-૭૦ : પિંડપ્રકૃતિ-પ૪, પ્રત્યેક-૫, ત્રસ-૪, સ્થાવર-૭ અથવા નામ-૭૧ : પિંડપ્રકૃતિ-પપ, પ્રત્યેક-૫, ત્રસ-૪, સ્થાવર-૭. પિંડપ્રતિ-પ૪ : દેવગતિ, પ-શરીર, ૩-અંગોપાંગ, પ-બંધન, પ સંઘાતન, ૬ સંઘયણ, ૬-સંસ્થાન, પ-વર્ણ, ૨-ગંધ, પ-રસ, ૮-સ્પર્શ ર વિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છુવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત. ત્રણ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-૭ : અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ. પિંડપ્રકૃતિ : પપ ગણતાં નરકાનુપૂર્વી અધિક કરવી. બિસયરિખઓ અ ચરિમે તેરસમણુઅતસતિગજસાઈજ્જ.. સુભગ જિણચ્ચ પર્ણિદિા સાયાસાએગયર છે // ૩૩ છે. નરઅણુવિવિણા વા બારસ ચરિમસમર્થમિ જો ખવિવું ! પત્તો સિદ્ધિ દેવિંદ વંદિએ નમહ તે વીર || ૩૪ છે. ૧૪૮ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy