SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાવર-૧ : સ્થાવર નામકર્મ. પ્ર. ૨૫.: મિશ્ર મોહનીય અવિરતિ પ્રત્યયિકી પ્રકૃતિઓ ઉદીરણામાં કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. પ્ર. ર૯૬.: અપ્રત્યાખ્યાનીય અવિરતિ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ? ઉ. : સત્તર. મોહનીય-૪, આયુષ્ય-૨, નામ-૧૧. મોહનીય-૪ઃ અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-: નરકાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૮, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, દેવગતિ, વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ, ૪ આનુપૂર્વી. સ્થાવર-૩ : દુર્ભગ, અનાદેય, અશ. પ્ર. ૨૯૭. : પ્રત્યાખ્યાનીય કષાય પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ.: આઠ. મોહનીય-૪, આયુષ્ય-૧, નામ-૨, ગોત્ર-૧. મોહનીય-૪ પ્રત્યાખ્યાનીય-૪ કષાય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. નામ-: પિંડપ્રકૃતિ-૧ : તિર્યંચગતિ, પ્રત્યેક-૧ : ઉદ્યોત. ગોત્ર-૧ : નીચગોત્ર. પ્ર. ૨૯૮.: પ્રમાદ કષાય પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતોિ હોય છે ? કઈ કઈ ? ઉ. : આઠ. વેદનીય-૨, દર્શનાવરણીય-૩, આયુષ્ય-૧, નામ-૨. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીણદ્વી. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. નામ-: પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્ર. ૨૯૯. અપ્રમત્ત ગુણ કષાય પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ચાર. મોહનીય-૧, નામ-૩. મોહનીય-૧ : સમ્યકત્વ મોહનીય. નામ-૩ : પિંડપ્રકૃતિ-૩ : છેલ્લા ત્રણ સંઘયણો. પ્ર. ૩૦૦. અપૂર્વકરણ ગુણ પ્રત્યયિકી (કષાય) ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. છે. મોહનીય-૬ ઃ હાસ્યાદિ-૬. પ્ર. ૩૦૧. : અનિવૃત્તિકરણ ગુણ પ્રત્યયિકી (કષાય) ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ૧૪૦ For Private and Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy