________________
પ્ર. ૨૨૫. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : બોત્તેર. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૧૩, આયુષ્ય-૧, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫
મોહનીય-૧૩ : સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, વેદ-૩.
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર.
00
:
નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૨૧ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તેજસ-કાર્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલા ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર.
પ્ર. ૨૨૬. આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : છ. મોહનીય-૬ ઃ હાસ્યાદિ-૬.
પ્ર. ૨૨૭. નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : છાસઠ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-9, આયુષ્ય-૧, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫
મોહનીય-૭ : સંજ્વલન ૪ કષાય, ૩ વેદ.
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચોત્ર.
નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૨૧ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારીક-તૈજસ-કાર્યણ શરી૨, ઔદારીક અંગોપાંગ, પહેલા ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-પ ઃ પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર.
પ્ર. ૨૨૮. નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ?
6.:
: છ. મોહનીય-૬ : સંજ્વલન પહેલા ત્રણ કષાય, ૩ વેદ.
પ્ર. ૨૨૯. દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉં. : સાઈઠ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૧, આયુષ્ય-૧, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫
મોહનીય-૧ : સંજ્વલન લોભ. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય.
Jain Education International
૧૨૬
For Private and Personal Use Only
www.jainelibrary.org