SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ થકી ઉતરવા માટે મૂકેલા પાદપાઠી ઉપર પગ મૂકી તે પાદપીઠ થકી નીચે ઉતરે છે. (પuોહિતા) નીચે ઉતરીને (નેવ ગદUTHIભા) જ્યાં કસરત શાળા છે (તેવિ વIS) ત્યાં આવે છે. (વારિકા) આવીને (MHIi પવિ73) કસરત શાળામાં પ્રવેશ કરે છે. (અણુવિfHTI) પ્રવેશ કરીને (પાવાવામ નો || વUTUવામergવા- Dરોfé) અનેક પ્રકારની કસરત કરવા માટે યોગ્ય એટલે બાણ ફેંકવા વિગેરે શસ્ત્રોની કવાયત, તથા મુદ્દગલાદિ કસરતના સાધનો ફેરવવાનો અભ્યાસ વલ્થના એટલે કાષ્ટાદિની ઘોડી વિગેરેને ટપવું તથા ઊઠબેસ; કરવી વિગેરે વ્યામર્દન એટલે પરસ્પર ભુજા વિગેરે અંગોને મોડવા, મલ્લોનું યુદ્ધા-પહેલવાનોનું યુદ્ધ, અને કરણ એટલે શરીરના અંગઉપાંગોને બાળવા, દંડ પીલવા, વિગેરે વિવિધ જાતની કસરત કરી (સંત) શ્રમને પ્રાપ્ત થયા, છતાં (રíતે) અંગોપાંગમાં આખે શરીરે થાકી ગયા, છતાં તે સિદ્ધાર્થ રાજાએ કુશળ પુરુષો માટે શરીરે પુષ્ટિકારક તેલ વિગેરે ચોપડાવી મર્દન કરાવ્યું. તે તેલ વિગેરે કેવાં છે?- (વપVI-Kક્સપોર્ડિંfiઘવરતિજ્ઞમારૂeë ભિન્ન-ભિન્ન ઔષધિઓના રસ વડે સો વાર પકાવેલું, અથવા જેને પકાવતાં સો સોનામહોર ખર્ચ થાય તે શતપાક તેલ ભિન્ન-ભિન્ન ઔષધિઓના રસ વડે હજાર વાર પકાવેલું અથવા જેને પકાવતાં હજાર સોનામહોર ખર્ચ થાય તે સહસ્ત્રપાક તેલ; આવા પ્રકારના સુગંધી અને ઉત્તમ પ્રકારના તેલ વિગેરે ચોપડાવી તે વડે મર્દન કરાવ્યું, વળી તે તેલ વિગેરે પદાર્થો કેવા છે?-(TfTMહિં) રસ, રુધિર વિગેરે ધાતુઓની સમતા કરનારા, (તીવાળને6િ) જઠરાગ્નિને ઉદીપન કરનારા, (નવર્કિં ) કામની વૃદ્ધિ કરનારા, (વિATગનહિં) માંસને પુષ્ટ કરનારા, (uળનેડિં) બલવાન બનાવનારા (ધ્વતિય-ગવપાવળિfé) અને સર્વ ઇન્દ્રિયો તથા ગાત્રોને મજબૂત બનાવનારા. (૩મંજસમાને) આવા પ્રકારના તેલ વિગેરે ચોપડાવી તે તેલ વિગેરે વડે પુરુષો પાસે મર્દન કરાએલા છતાં સિદ્ધાર્થ રાજાએ (તિત્તdખંડિત) તેલચર્મ ઉપર સ્થાપન થઈને, (તેલ ચોપડી મર્દન કરાએલા પુરુષને ગાદલા ઉપર પાથરેલા જે ચામડા ઉપર સ્થાપન કરી ચંપી કરાય છે તે તેલચર્મ કહેવાય) પુરુષો પાસે ચંપી કરાવી, તેથી તેમને કસરત કરતાં કરતાં લાગેલો થાક ઉતરી ગયો. તેલથી મર્દન કરનારા તથા ચંપી કરનારા પુરુષો કેવા હતા? તે કહે છે-(નિડોકિં) મર્દન વિગેરે કરવાના સઘળા ઉપાયોમાં વિચક્ષણ, (gfSgUU[પાણિ-પતિમાનોનલતલેકિં) જેઓના પ્રતિપૂર્ણ એટલે ખોડખાંપણ રહિત જે હાથ અને પગના તળિયાં અતિશયસુકોમળ છે જેમનાં એવા, (અમંગળ-મિyGURUપુનિશ્માણકિં) તેલ વિગેરે ચોપડવાના, તેલ વિગેરેનું મર્દન કરવાના, અને મર્દન કરી, શરીરમાં પ્રવેશ કરાવેલા એમ તેલ વિગેરેને પાછા શરીરમાંથી બહાર કાઢી નાખવાના ગુણોમાં અતિશય મહાવરાવાળા, (Defé) અવસરના જાણકાર, (વવવેડિં) કાર્યમાં જરા પણ વિલંબ નહિ લગાડનારા, (પર્કિં) બોલવામાં ચતુર, અથવા મર્દન કરનારા માણસોમાં પ્રથમ પંક્તિના- અગ્રેસર, (સર્કિં) વિનયવાળા, (મેહાવી6િ) નવી નવી કળાઓને ગ્રહણ કરવાની અપૂર્વ શક્તિવાળા, ( ગિરિમેકં પુરર્કિં) અને પરિશ્રમને જીતનારા એટલે મર્દન વિગેરે કરતાં થાકી ન જાય એવા મજબૂત બાંધાના પુરુષો પાસે તેલ વિગેરેથી મર્દન કરાવ્યું તથા ચંપી કરાવી, તેથી સિદ્ધાર્થ રાજાનો થાક ઉતરી ગયો. તે ચંપી કેવા પ્રકારની કરાવી? તે કહે છે ( દિjGTU) જે ચંપીથી શરીરમાં રહેલાં હાડકાંઓને સુખ ઉપજે. (મંસુહાણ) માંસને સુખ ઉપજે. (તવાસુહાણ ) ચામડીને સુખ ઉપજે, (રોમસુહાણ) અને રોમને પણ સુખ ઉપજે, (વવિહા સુપરિન્માણ સંવાહUTIણ) આવી રીતે ચાર પ્રકારે સુખ કરનારી છે શરીરની શુશ્રુષા જેને વિષે એવા પ્રકારની ચંપી વડે (સંવાણિ સમા) ચંપાએલા તે સિદ્ધાર્થ રાજા (વાવપરિરસને) થાકરહિત થયા પછી (અઠ્ઠાલાઝો પડનિવસ્વમ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy