SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् વદ્યા) સસ્યક રત્ન, કર્કેતન રત્ન, (તોયિવવ-) લોહિતાક્ષ રત્ન, (મરગઢ-મસર૦ા-પવાત)મરકત રત્ન, મસારગલ્લ રત્ન, પરવાળા નામના રત્ન, (હિમોનંઘિય-) સ્ફટિક રત્ન, સૌગન્ધિક રત્ન, (હંસાત્મ-બંનળ) હંસગર્ભ રત્ન, શ્યામકાન્તિવાળા અંજન નામના રત્ન, (-ચંપ્પરવળેહિં મલ્વિલપટ્ટિયં નળમંડલંત પમાનવંતા) અને ચન્દ્રકાન્ત મણિ, એ પ્રમાણે ભિન્ન ભિન્ન જાતિના ઉત્તમ રત્નો વડે તે રત્નરાશિ પૃથ્વીતળ ઉપર રહ્યો, છતાં પણ આકાશ મંડળના અંત સુધી શોભાવતો એટલે આકાશના શિખરને પણ પોતાની કાન્તિ વડે દીપાવતો, વળી તે રત્નરાશિ કેવો છે?- (gi મેરિસન્નિાસં) મેરુ પર્વત સર્દેશ ઉંચો, (પિચ્છફ સાયનિામિ) આવા પ્રકારના રત્નસમૂહના રાશિને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે (..૧૩..) ૪૫.. सिहिं च सा विउलु जलपिंगलमहुघयपरिसिञ्च्चमाण निध्धूम धगधगाइय जलंतजा - लुज्जलाभिरामं, तरतमजोगजुत्तेहिं जालापयरेहिं अन्नुन्नमिव अणुष्पइण्णं, पिच्छइ जालुञ्जलगग अंबरं व कत्थइ पर्यंतं અવેવવનં સિદ્દેિ (॥ ૧૪||) | ૩૫૧૦૨૪૬ ॥ ૧૪-નિર્ધમ અગ્નિ (સિëિ ઘ સા) વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી ચૌદમે અગ્નિ દેખે છે. તે અગ્નિ કેવો છે?- વિત્તુ બલપિંગલમહુઘવપિિશ—માળ નિધૂમ ધળઘાવ ગનંતના-લુન્ગલામિયામ) વિસ્તારવાળી, ઉજ્જવળ ઘી વડે અને પીળા મધ વડે સિંચાતી, અને તેથી જ ધુમાડા વગરની, ધગધગતી, જાજ્વલ્યમાન બળી રહેલી, આવા પ્રકારની જે જ્વાળાઓ તે જ્વાળાઓ વડે ઉજ્જવળ અને મનોહર વળી તે અગ્નિ કેવો છે?(તતમનોનુત્તેહિં નાનાપોર્જિં ઊન્નુન્નમિવ અણુપ્પફળ) તરતમયોગ યુક્ત એટલે એકબીજાની અપેક્ષાએ નાની મોટી જે જ્વાળાઓના સમૂહ, તેઓ વડે જાણે પરસ્પર મિશ્રિત થયેલો-સંકળાયેલો હોયની! એવો, અર્થાત્ એક જ્વાળા ઊંચી છે, બીજી જ્વાળા તેનાથી ઊંચી છે, વળી ત્રીજી તેથી પણ ઊંચી છે, એવી રીતે એકબીજીની અપેક્ષા એનાની મોટી સર્વ જ્વાળાઓ જાણે સ્પર્ધા વડે તે અગ્નિની અંદર પ્રવેશ કરી રહી હોયની! એવો, (પિઽ નાનુન્નનળળ બંવત્ વ ત્યજ્ઞ પયંત બવેવંવતં સિäિ ) જ્વાળાઓનું જે ઊંચે બળવું, તે વડે જાણે આકાશને કોઇક પ્રદેશમાં પકાવતો હોયની! એવો, અર્થાત્ તે અગ્નિ જ્વાળાઓ આકાશ સુધી ઊંચી હોવાથી જાણે આકાશને પકાવવાની તૈયારી કરતો હોયની! એવો લાગે છે, વળી અતિશય વેગ વડે ચંચળ છે, આવા પ્રકારના અગ્નિને તે ત્રિશલા ક્ષત્રિયાણી ચૌદમે સ્વપ્ન દેખે છે,..૧૪..૦ ૪૬.. इमे एारिसे सुभे सोमे पियदंसणे सुरूवे सुविणे दट्ठूण सयणमज्झे पडिबुद्धा अरविंद लोयणा हरिसपुलइअंगी।‘एए चउदस सुविणे, सव्वा पासेइ तित्थयरमाया । जं रयणिं वक्कमई, कुच्छिंसि महायसा ઞરહા ( ૧ ) ॥ રૂ| ૧૧ | ૪૭ || (મે વારિÀ) આ આવા પ્રકારના (સુમે ) કલ્યાણના હેતુરૂપ (સોને) ઉમા એટલે કીર્તિ, તે સહિત; અર્થાત્ કીર્તિએ કરીને સહિત (પિવયંસì) દર્શનમાત્રથી પણ પ્રીતિને ઉપજાવનારા (મુગ્વે સુવિઘ્ને વર્દૂ સવળમો) અને સુન્દર રૂપવાળા સ્વપ્નોને નિદ્રામાં જોઇને (પડિબુદ્ધા અરવિંદ્ર જોવળા રસપુનાંની) કમળ જેવા નેત્રવાળી, અને હર્ષ વડે રોમાંચિત શરીરવાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી જાગી. જ્યારે જિનેશ્વરો માતાના ગર્ભમાં આવે છે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોને જિનેશ્વરોની માતાઓ અવશ્ય દેખે ના 59**** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy