SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાર પછી અનુયોગને ધારણ કરનારા, ધીર, મતિના સાગર, મહાસત્ત્વશાળી, અને વત્સ ગોત્રવાળા એવા સ્થિરગુપ્ત ક્ષમાશ્રમણને વંદન કરું છું.૧૨. तत्तो य नाण-दंसण-चरित्त-तवसुट्टियं गुणमहंत। थेरं कुमारधम्म, वंदामि गणिं गुणोवेयं ॥ १३॥ ત્યાર પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિષે સારી રીતે સ્થિર રહેલા, અને ગુણો વડે મોટા, એવા ગુણવંત વિર કુમારધર્મ ગણિને વંદન કરું છું. ૧૩. सुत्तत्थरयणभरिए, खम-दम-मद्दवगुणेहिसंपन्ने।देवढिमासमणे, कासवगुत्तेपणिवयामि ॥१४॥॥८७।२३५॥ સૂત્ર અને અર્થ રૂપ રત્નથી ભરેળા, ક્ષમા દમ અને માર્દવ ગુણ વડે યુક્ત અને કાશ્યપ ગોત્રવાળા એવા દેવાદ્ધિગણિ ક્ષમાશ્રમણને વંદન કરું છું. ૧૪.૭. | | ત્તિ વિરવિની કપ દ્વિતીયા વાવના ॥ इति महोपाध्यायश्रीशान्तिविजयगणिशिष्य-पण्डित श्रीखीमाविपयगणिविरचितकल्पबालावबोधेऽष्टमं व्याख्यानम्॥ ॥ श्री कल्पसूत्रऽष्टमं व्याख्यानं समाप्तम्॥ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy