SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ***ક્રસ્ટઅ*(શીવEqખૂણમ કwwઅસ્ક* મેતાર્ય અને સ્થવિર પ્રભાસ, (vcfUવિવેરા હોડિત્નાગુત્તેvi) કૌડિન્યગોત્રના એ બન્ને સ્થવિરો (તિforતિOિUT સમMવાડું વાર્તા) ત્રણસો ત્રણસો સાધુઓને વાચના આપતા. અહીં આઠમા અકંપિત અને નવમા અચલ ભ્રાતાની એકજ વાચના હતી, તેથી તે બે ગણધરોનો એક ગણ થયો, કેમકે એક વાચનાવાળો સાધુઓનો સમુદાય ગણ કહેવાય, તેથી મહાવીર સ્વામીને નવ ગણ અને અગિયાર ગણધર કહ્યા છે. ગુરુ મહારાજ શિષ્યને સંબોધી કહે છે કે- ( તેના અજ્ઞો વં વMS) હે આર્ય! તે કારણથી એવી રીતે કહીએ છીએ કે (સમળ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુને (નવIT$વવEIR DIUMARI હત્યા) નવ ગણ અને અગિયાર ગણધર થયા. મંડિત અને મૌર્યપુત્રની માતા એક હોવાથી તેઓ બન્ને ભાઇ હતા, પણ તેઓના ભિન્ન ભિન્ન પિતાની અપેક્ષાએ જુદાં જુદાં ગોત્ર કહેલાં છે. મંડિતનો પિતા ધનદેવ અને મૌર્યપુત્રનો પિતા મૌર્ય હતો. તે દેશમાં એક પતિ મરી ગયા પછી બીજો પતિ કરવાનો નિષેધ નહોતો, એમ વૃદ્ધ આચાર્યોનો મત છે. ૨૩૧. ___ सव्वे एए समणस्स भगवओ महावीरस्स इक्कारस गणहरा दुवालसंगिणो चउद्दसपुग्विणो समत्तगणिपिडगधारगा रायगिहे नगरे मासिएणं भत्तेणं अपाणएणं कालगया, जाव सव्वदुक्खप्पहीणा। थेरे इंदभूई थेरे अजसुहम्मे य सिद्धिं गए महावीरे पच्छा दुण्णि वि थेरा परिणिब्बुया। जे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरन्ति, एए णं सब्बे अजसुहम्मस्स अणगारस्स आवचिन्ना, अवसेसा गणहरा निरवच्चा वुच्छिन्ना॥८।४।२३२। (બ્લેસમUIRY માવો મહાવીરસવવારHTMARI) શ્રમણ ભગવાન મહાવીરના આ સર્વ-અગિયારે ગણધરો (તુવાતiાનો વસપુલ્લિો ) દ્વાદશાંગી અને ચૌદપૂર્વી હતા. એટલે આચરાંગથી માંડી દૃષ્ટિવાદ પર્યત બાર અંગને તથા ચૌદપૂર્વને ધારણ કરનારા હતા. જો કે બાર અંગને ધારણ કરનાર કહેવાથી જ તેની અંતર્ગત ચૌદપૂર્વીપણું આવી જાય છે, પણ તે અંગોમાં ચૌદ પૂર્વનું પ્રધાનપણું જણાવવા માટે અળગ કહેલ છે, કેમકે ચૌદપૂર્વ પહેલાં રચ્યા છે, અનેક વિદ્યા મંત્રાદિના અર્થમય છે, અને મોટા પ્રમાણવાળા છે તેથી અંગોમાં ચૌદપૂર્વ પ્રધાન છે. વળી તે અગિયાર ગણધરો કેવા હતા? (સમાપિડાઘRTI) સમસ્ત ગણિપિટકને ધારણ કરનારા ગણ જેને હોય તે ગણી એટલે ભાવાચાર્ય, તેની પેટી સમાન તે ગણીપિટક-દ્વાદશાંગી, તે સમસ્ત દ્વાદશાંગીને ધારણ કરનારા હતા. આવા વિશેષણોથી વિભૂષિત તે અગિયાર ગણધરો (રવિધેિનB) રાજગૃહ નગરમાં (માસિUાં મત્તે i કપાપIPU) નિર્જળ એવા માસિક ભક્ત એટલે એક મહિનાના ઉપવાસ વડે યુક્ત પાદપોષગમન અનશન કરી (DISTયા) કાળધર્મ પામ્યા, (નીવસે_હુવquહી) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા-મોક્ષે ગયા. (રેjમૂડું રે મનસુહમે ) તેઓમાં સ્થવિર ઇન્દ્રભૂતિ, સ્થવિર આર્યસુધર્મા, (fસદ્દિગો મહાવર) શ્રી મહાવીર પ્રભુ મોક્ષે ગયા. (UST GST વિ | gfહુવા) પછી તે બન્ને સ્થવિરો નિર્વાણ પામ્યા, અને બાકીના નવ ગણધરો શ્રી મહાવીર પ્રભુની હયાતિમાં નિર્વાણ પામ્યા. (નેમે ITIUસમાનિujયાવિહન્તિ) જે આ શ્રમણ નિર્ગુન્હો સાંપ્રતકાળમાં વિચરે છે. (iHલ્વે) તેઓ સર્વે ( મુહમ્મH IIIRH) અણગાર આર્યસુધર્મા સ્વામીના (બાવવબા) અપત્યો એટલે શિષ્યસંતાન જાણવા, (વસેHI TUKા નિરવMા વિડજા) કેમકે બાકીના ગણધરો શિષ્ય સંતાનરહિત નિર્વાણ પામ્યા છે, કારણ કે તેઓ પોતાના નિર્વાણકાળે પોતપોતાના ગણ સુધર્માસ્વામીને સોંપીને મોક્ષે ગયા છે.૨૩૨. ૧. દ્વાદશાંગી ધારણ કરનારા અને ચૌદપૂર્વી તો ફક્ત સૂત્રને ધારણ કરનારા પણ કહેવાય, ગણધરો ફકત સૂત્રને જ જાણનાર નહોતા, પણ તેઓ તો સૂત્રથી અને અર્થથી સંપૂર્ણ રીતે દ્વાદશાંગીને ધારણ કરનાર હતા, એમ જણાવવા માટે આ વિશેષણ લખ્યું છે. ******* ** ** *(235) *** * **** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy