SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ] [ ભાવ પ્રરૂપણું ષડશીતિ નામને ચતુર્થ ૪ થે કર્મગ્રંથ ભાવ ૫ પ્રકાર ૩ = ૫૩ ૧. ઉપશમ ૨. ક્ષાયિક ૩. ક્ષાપશમિક ૪. ઔદેવિક . પરિણામિક ૨ ૮ ૧૮ ૨૧ ભાવના ૫ પ્રકાર – તે તે રીતે થવું તે “મવ માવ ૧. ઉપશમભાવ – જેમાં કર્મને (મેહનીય) પ્રદેશ અને વિપાક બને રીતે અનુદય હાય તે. ૧. ઉપશમ સમ્યકત્વ દર્શન ૭ ના ઉપશમથી થાય. ગુ. ૪ થી ૧૧ ૨. ઉપશમ ચારિત્ર:–મહનીયના સર્વથા ઉપશાંત થવાથી ગુ. ૮ થી ૧૧ ૨. ક્ષાયિકભાવકર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલે ભાવ તે. ૧. ક્ષાયિક સમ્યકત્વ- દર્શન ૭ ના ક્ષયથી ગુ. ૪ થી ૧૪ ૨. કેવલજ્ઞાન - કેવલજ્ઞાનાવરણના ક્ષયથી ગુ. ૧૩ ૧૪ ૩. કેવલદર્શન – કેવલદર્શનાવરણના ક્ષયથી ગુ. ૧૩ ૧૪ ૪. ક્ષાયિકચારિત્ર:– મેહનીયના સર્વથા ક્ષયથી ગુ ૧૨ થી ૧૪ ૫. થી ૯ દાનાદિ ૫ લબ્ધિઓ – તે તે અંતરાયના ક્ષયથી ગુ. ૧૩ ૧૪ ૩. ક્ષાપશમિક - ઉદયમાં આવેલા કને ક્ષય અને અનુદય કમેને ઉપશમ થયેલ ભાવ. ચાર ઘાતિ કર્મોમાં જ હોય છે. ૫ લબ્ધિઓ – તે તે અંતરાયના ક્ષપશમથી ૧ ક્ષાપશમિક સમ્યકત્વ- દર્શન ૭ ના ક્ષપશમથી ગુ. ૪ થી ૭ ૧ દેશવિરતિ – દર્શન ૩ અને ૮ કષાયના ,, ગુ. ૫ મું ૧ સર્વવિરતિ – , , , ૧૨ ) , ગુ. ૬ થી ૧૦ ૧૦ ઉપગ કેવલ વિના : જ્ઞાન ૪ તે તે જ્ઞાનાવરણના દર્શન ૩ , દર્શનાવરણના અજ્ઞાન 8 , જ્ઞાનાવરણના , અને તેની સાથે મેહનીયના ઉદયથી સિદ્ધાંતના મતે – અવધિદર્શન ૧ થી ૧૨ અને કચમથના મતે અવધિદર્શન ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધી કહ્યું છે. પ્રશ્ન- સિદ્ધાંતના મતે અવધિદર્શનને ૧લું ગુણસ્થાનક કહ્યું છે તે શા માટે? ઉત્તર – વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન હોય એવું પ્રતિપાદન કર્યું છે માટે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy