________________
સમર્પણ
જેઓશ્રીએ આ સંસારરૂપી દાવાનળમાંથી ઉદ્ધાર કરી ત્યાગ, વૈરાગ્યરૂપ અમૃતનું સિંચન કરી મને નિરુપદ્રવસ્થાન મેક્ષરૂપી નગરીમાં જવા માટેના સંયમરૂપી સન્માર્ગમાં ચઢાવીને ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા દ્વારા સતત બાર બાર વર્ષ સુધી મિયાપણું બનાવ્યું,
જેઓશ્રીની અપાર વાત્સલ્યવાળી કૃપા દૃષ્ટિથી જ હું અતિગહન અને ગંભીર એવા કસાહિત્યનું સર્જન સમ્પાદન અને પ્રાચીન કસાહિત્યનું સમ્પાદન કરી શક્યો છું,
તે પરમ પૂજ્ય પરમોપકારી પ્રાતઃ સ્મરણીય પરમ શાસન પ્રભાવક કસાહિત્ય સૂત્રઘાર, સિદ્ધાન્ત મહોદધિ સુવિશાલ ગચ્છાધિપતિ પરમારા ધ્યપાદ સ્વર્ગત આચાર્યદેવેશ—
શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી
મહારાજા
ની પરમ પવિત્ર સ્મૃતિમાં
આપને કૃપાભિલાષી મુનિ વીરશેખર વિજય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org