________________
[૩] આ પુસ્તક છપાતાં શરૂઆતમાં કારણવશાત્ ઘણે ટાઈમ પસાર થઈ ગયો, અને પછી છેલે ૧ મહિનાની અંદર ઘણું જ ઝડપથી અને પાછું મ.સા.ના ચાલુ વિહારમાં કામ થયેલ છે તેથી તેમ જ દષ્ટિદેષ, પ્રેસષ આદિ અનેક કારણે થવા પામેલ અશુદ્ધિઓ સુધારીને વાંચવા વાંચક વર્ગને વિનંતિ તેમજ અમને જણાવવા વિનંતિ જેથી બીજી આવૃત્તિમાં સુધારી શકાય. હાલ પૂજ્યશ્રીએ ખાસ સુધારા વધારો કર્યા વગર કેવલ પિતાની નોટબુક જ છપાવી છે. બીજી આવૃત્તિ વખતે વિશેષ સુધારો વધારે કરવા હાલ ભાવના રાખે છે. તેમ જ અહીં કેઠા વગેરેમાં શરૂઆતના બે કર્મગ્રન્થમાં રૂલો નાખેલ છે. પછીના કર્મગ્રન્થોમાં ટાઈમના અભાવે અને ટાઈમ વધારે લાગી જવાના કારણે નાખી નથી તે પણ બીજી આવૃત્તિ વખતે સુધારી લેવાની ભાવના રાખે છે.
અંતમાં ટુંક સમયમાં બીજા નવા ગ્રન્થના પ્રકાશનની આશામાં આપના સેવક. (૧) પિંડવાડા સ્ટે. સિરોહી રોડ, (રાજસ્થાન) શા. સમરથમલ રાયચંદજી (મંત્રી) (૨) ૧૩૫/૧૩૭ ઝવેરી બજાર, મુંબઈ શા. લાલચંદ છગનલાલજી (મંત્રી)
સમિતિનું ટ્રસ્ટી મંડળ (૧)શેઠ રમણલાલ દલસુખભાઈ(પ્રમુખ) ખંભાત (૬) શા. લાલચંદ છગનલાલજી (મંત્રી) પીંડવાડા (૨)શેઠ માણેકલાલ ચુનીલાલ મુંબઈ(૭) શેઠ રમણલાલ વજેચંદ અમદાવાદ (૩) શેઠ જીવતલાલ પ્રતાપશી અમદાવાદ (૮) શા. હિંમતલાલ રૂગનાથજી બેડા (૪)શા. ખુમચંદ અચલદાસજી પીંડવાડા (૯)શેઠ જેઠાલાલ ચુનીલાલ ઘીવાળા મુંબઈ (૫) શા. સમરથમલ રાયચંદજી (મંત્રી) ,, (૧૦) શા ઈન્દ્રમલ હીરાચંદજી પીંડવાડા
s
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org