________________
ક્ષપકશ્રેણી | શતકનામને ૫ મે કર્મગ્રંથ
[ ૭૫ સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી. તે જ સમયે સં. લેભનો બંધ બાદરની ઉદય, ઉદીરણા, વિચ્છેદ અને તેની સાથે ૯ મું ગુ. અનિવૃત્તિ કરણ સમાપ્ત. ચરમ સ્થિતિબંધ સમયજૂન ૨ આવલિકા શેષ.
ત્યાર પછી અનંતર સમયે ૧૦ મું ગુ. સૂમસંપાયની અંદર પ્રવેશ કરે છે. ૧ લા સમયથી જ બીજી સ્થિતિમાંથી સૂમ કિટ્ટીને દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે, અને ભોગવે છે. આ પ્રમાણે સૂમ કિટ્ટીના દલકોને અને સમયજૂન ૨ આવલિકાના બંધાયેલા દલિકાને દરેક સમયે સ્થિતિઘાતાદિથી ક્ષય કરે છે. યાવત સૂક્ષ્મપરાયના સંખ્યાતા ભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી.
ત્યાર પછી તે સંખ્યામાં ભાગમાં સં. લેભને અપવર્તનથી સૂમસં૫રાયદ્ધા તુલ્ય કરે છે. અને તે અંતર્મઠત પ્રમાણ સં. ભા. બાકી છે. ત્યારે મેહનીયના સ્થિતિધાતાદિ અટકી જાય શષ કર્મોમાં ચાલુ રહે છે અને તે લેભની અપવર્તિત સ્થિતિને ઉદય અને ઉદીરણાથી ભોગવતા સમયાધિક આવલિકા બાકી રહે. ત્યાર પછી અનંતર સમયે ઉદીરણાને વિદ, ત્યાર પછી ચરમ આવલિકા ઉદયથી ચરમ સમય સુધી ભોગવે છે. તે ચરમ સમયે ૧૬ પ્રકૃતિ (જ્ઞાનાદિ ૧૪ યશ ઉચ્ચ) એનો બંધ વિચ્છેદ, મોહનીયનો ઉદય અને સત્તાને વિચ્છેદ.
ત્યાર પછી અનંતર સમયે ૧૨ મું ગુ. ક્ષીણ કષાયમાં પ્રવેશ કરે છે. અને તેના સં. બહુ ભા જાય અને એક સં. ભા. બાકી રહે ત્યાં સુધી શેષ કર્મોના સ્થિતિઘાતાદિ પૂર્વની જેમ ચાલે છે. અને તે એક સં. ભા. શેલ છે. તેમાં જ્ઞાનાદિ ૧૬ પ્રકૃતિની સ્થિતિ સત્તાને અપવનાથી ક્ષીણ કપાયાદ્ધિા તુલ્ય કરે છે. ફક્ત નિદ્રા ૨ ની સ્વરૂપની અપેક્ષાએ સમયજૂન અને સામાન્યથી તુલ્ય કરે છે.
ત્યાર પછી સ્વરૂપ સત્તાની અપેક્ષાએ નિદ્રા ૨ ને દિચરમ સમયે અને શેષ ૧૪ પ્રકૃતિઓને ચરમસમયે ક્ષય કરે. ત્યાર પછી અનંતર સમયે ૧૩ મું ગુ. સગી કેવલીમાં પ્રવેશ કરે છે જ. અંતર્મહતું ઉ. દેશનપૂર્વકટી સુધી વિચરીને સમુદ્રઘાતની પહેલા સધળા (સમુદ્દઘાત કરનાર કે નહિ કરનાર ) આયોજિકા કરણ-આવજિત કરણ–આવશ્યક કરણને પ્રારંભ-તથા ભવ્યત્વરૂપ પરિણામથી થાય છે. કોઈ વિશેષ વ્યાપાર કરવો પડતો નથી.
અજિંકાકરણ = કેવલીની દષ્ટિરૂપ મર્યાદા વડે મન, વચન, કાયાને પ્રશસ્ત વ્યાપાર. ત્યાર પછી જેનું વેદનીયાદિ કર્મ આયુષ્ય કરતાં વધારે હોય તો સમુદ્દઘાત કરે છે નહિ તે કરતાં નથી.
પ્રશ્ન :- જેમ આયુ.થી વેદનીયાદિ વધારે હોય એમ વેદનીયાદિથી આયુષ્ય વધારે કેમ ન હોય ?
ઉત્તર :- કારણ સ્વભાવ છે. સમુઘાત :- સમ્ = અપુનર્ભવ અને ઉત = પ્રાબલ્યથી જે ક્રિયાવિશેષમાં વેદનીયાદિ કમેને નાશ
(વાત) તે.
૧ લા સમયે :- દંડ ૨ જા , - પ્રતર (કપાટ) ૩ જા :- મસ્થાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org