________________
૭૪ ] શતકનામને ૫ મે કમગ્રન્થ
[ ક્ષપકશ્રેણી માયોદયી :– પહેલા ઉવલના સંક્રમથી ક્રોધ અને માનને ક્ષય કરીને પૂર્વની જેમ શેષ ૨ કપાયાની ૬ કિટ્ટીઓ કરે.
લેભદાયી – ઉવલના સંક્રમથી ક્રોધાદિ ૩ને ક્ષય કરીને લોભની ૩ કિટ્ટીઓ કરે છે. આ કિટ્ટીકરણની વિધિ.
કિટ્ટીવેદનાદ્ધા :- આ પ્રમાણે કિટીકરણદ્ધા પૂર્ણ થયા પછી કિટ્ટીવેદનાદ્ધામાં પ્રવેશ કરે છે. ત્યાં બીજી સ્થિતિમાંથી સં. ક્રોધના પ્રથમ કિટ્ટીના દલિકોને ખેંચીને પ્રથમ સ્થિતિને કરે છે. અને ભગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી ત્યાર પછી અનંતર સમયે ૨જી કિટ્ટીના દલિકને ૨ જી સ્થિતિમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિને કરે છે અને ભગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી ત્યાર પછી અનંતર સમયે ૩ 9 કિટ્ટીના દલિકાને બીજી સ્થિતિમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે અને ભગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી. ત્રણ કિટ્ટીવેદનાદ્ધા દરમ્યાન પ્રતિસમયે બીજી સ્થિતિમાં રહેલા સં. ક્રોધના દલિકને ગુણસંક્રમથી સં. માનમાં પ્રક્ષેપ કરે છે.
૩ છ કિટ્ટીવેદનાદ્ધાના ચરમ સમયે સ. ક્રોધના બંધ, ઉદય, ઉદીરણા વિચ્છેદ. સમયજૂન ૨ આવલિકાનું બાંધેલ શેષ. તે સિવાયનું સઘળું માનમાં પ્રક્ષેપ કરેલું હોવાથી બીજુ નથી. ત્યાર પછી અનંતર સમયે માનના બીજી સ્થિતિમાંથી દલિજેને ખેંચીને પ્રથમ સ્થિતિને કરે છે. અને ભોગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી સમયજૂન ૨ આવલિકાનું બાંધેલું ક્રોધનું દલિક તેટલા કાળે ગુણસંક્રમથી સઘળુ સંક્રમે છે.
ત્યાર પછી બીજી સ્થિતિમાંથી બીજી કિટીના દલિને ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે અને ભોગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી. ત્યાર પછી અનંતર સમયે બીજી રિથતિમાંથી ત્રીજી કિડીના દલિને ખેંચીને પ્રથમ સ્થિતિને કરે છે. અને ભગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી અને તે જ સમયે માનના બંધ, ઉદય, ઉદીરણું વિચ્છેદ સમયજૂન ૨ આવલિકાનું બાંધેલું બાકી રહે છે. તે સિવાયનું માયામાં પ્રક્ષેપ કરેલું હોવાથી.
ત્યાર પછી અનંતર સમયે માયાના બીજી સ્થિતિમાંથી પ્રથમ કિટ્ટીના દલિકને ચીને પ્રથમ સ્થિતિ કરે છે. અને ભોગવે છે. સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી. સમયજૂન ૨ આવલિકાનું બાંધેલું માનનું દલિક તેટલા કાળે ગુણસંક્રમથી માયામાં સઘળું નાખે છે ત્યારે પછી બીજી સ્થિતિમાંથી બીજી કિદના દલિને ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે અને ભોગવે છે. સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી. ત્યાર પછી અનંતર સમયે બીજી સ્થિતિમાંથી ૩ છ કિટ્ટીના દલિકોને ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે. અને ભોગવે છે. સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી. તે જ સમયે માયાના બંધ, ઉદય, ઉદીરણું વિરછેદ સ જૂન ૨ આવલિકાનું શેષ, તે સિવાયનું ગુણસંક્રમથી લેભમાં પ્રક્ષેપ કરેલું હોવાથી.
ત્યાર પછી અનંતર સમયે બીજી સ્થિતિમાંથી લોભની ૧ લી કિટ્ટીના દલિને ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે અને ભગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી. સમયન્યૂન ૨ આવલિકાનું બાંધેલું માયાનું દલિક તેટલા કાળે ગુણસંક્રમથી સઘળું લેભમાં સંક્રમાવે છે. ત્યાર પછી અનંતર સમયે બીજી સ્થિતિમાંથી બીજી કિર્દીના દલિને ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે. અને ભોગવે છે. અને તે દરમ્યાન ૩ જી કિટ્ટીના દલિજેને ગ્રહણ કરીને તેની સૂમ કિટ્ટીઓ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org