________________
વિશેષ
૬૦ ] શતક નામને પામે કર્મગ્રન્થ [ યોગસ્થાનાદિનું અલ્પબહુવ, બંધના મુખ્ય હેતુ અને તે ઉ. પ્ર. બંધસ્થાનથી અથવા બંધવિચ્છેદ કરીને પડતા સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ભવ્યને અધુવ, અભવ્યને ધ્રુવ,
જ, તથા અજ, પ્ર, બંધઃ-મૂળ પ્રકૃતિવત્
૨. શેષ ૯૦ :–શેષ યુવબંધિ ૧૭માંથી મિથ્યાત્વ, છીણદ્ધિ ૩, અનંતા. ૪=૮ પ્રકૃતિઓને ૭ મૂળ બંધક ઉ ોગે વર્તમાન મિથ્યાષ્ટિને અને નામની ધ્રુવનંધિ ૯ પ્રકૃતિએને અપ એકેન્દ્રિય પ્રા. ૨૩ બાંધતા મિથ્યાદષ્ટિને ઉ. પ્ર. બંધ ૧-૨ સમય, તે સિવાય સર્વ અનુ. પ્ર. બંધ. બને પરાવર્તમાન હોવાથી સાદિ-સાંત,
જ, તથા અજ. પ્ર, બંધ:-મૂળપ્રકૃતિવત
અધુવબંધિ ૭૩:–અમુવબંધિ હેવાથી જ. આદિ ૪ ભાંગા સાદિ સાંત. ગિસ્થાને વગેરે ૭ પદાર્થોનું અલ્પબહુવ –(ગા. ૫-૯૬ ) અનુપદાર્થો
અ૫બહુવ કમ વેગસ્થાનકે સુ, છે. અસં. ભા
સર્વાલ્પ પ્રકૃતિભેદ લે. અસં. ભા.
અસં. ગુ. સ્થિતિભેદે
(પ્રત્યેક પ્રકૃતિને ૪૧. સ્થિ.- જ. સ્થિ.) સ્થિતિબંધના અધ્યાવસાયસ્થાને અસંખ્યક રસ , , , , (પૂર્વ કરતાં કંઈકન્ન અંતર્મ ગુણા) કર્મના સ્ક. સિદ્ધ. અનં. ભા.
અનં. મુ. છ રસના અવિભાગ પરિચ્છેદે. સર્વ જીવ. અનં. ગુ. પ્રકૃતિબંધાદિનું મુખ્ય હેતુ –(ગા.-)
પહેલાં સામાન્યથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર કર્મબંધના હેતુઓ જણાવેલ. હવે અહીં વિશેષથી ૧૧ મા ગુ. આદિ ૩ ગુણસ્થાનમાં આગળના ત્રણ હેતુઓ ન હોવા છતાં વેદનીય કર્મની પ્રકૃતિ અને તેના પ્રદેશ યોગના કારણે બંધાય છે. અને યોગના અભાવમાં ૧૪ મા ગુ.માં બંધાતા નથી. આ રીતે અન્વય અને વ્યતિરેકથી યોગ એ પ્રકૃતિ તથા પ્રદેશના બંધનું પ્રધાન કારણ જણાય છે.
તેવી જ રીતે મિથ્યાત્વ અને અવિરતિના અભાવમાં પણ કેવળ કષાયમાત્ર જ હતુએ કરીને સ્થિતિ અને રસ બંધાય છે. સ્થિતિ અને રસ બંધના સ્વામીઓ પણ સંકલેશપરિણામી = તીવ્ર થાય અને વિશુદ્ધ પરિણામી મંદકષાયી જણાવેલ છે. કષાયના અભાવમાં ઉપશાતમોહાદિ ગુણસ્થાનકોમાં સ્થિતિ અને રસબંધાતા નથી. આ પ્રમાણે અન્વય અને વ્યતિરેક દ્વારા કષાય એ સ્થિતિ અને રસના બંધનું પ્રધાન કારણ જણાય છે. સૂચિ વ્યાદિનું સ્વરૂપ –( ગા. ૯૭).
૧૪ રાજ પ્રમાણુ લેકને બુદ્ધિ કલ્પના દ્વારા ૭ ૨જુ પ્રમાણ ધન બનાવે. (કલ્પો.) તેની એક પ્રાદેશિકી એટલે કે એક પ્રદેશ જાડી અને એક પ્રદેશ પહેળી એવી ૭ રાજ લાંબી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org