________________
સ્વામિત્વ અને સાવાદિ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૫૯ ૩. સાઘાદિ :–૧ મૂળ પ્રકૃતિ વિષે – (ગા. ૯૪) અનુક્રમ પ્રકૃતિ
સંખ્યા જ અજ, ઉ. અનુ. કુલભાંગા ૧ આયુ, મોહનીય ૨ શેષ ૬. '
8 | $
0
૨ ઉત્તર પ્રકૃતિ વિષે – ૧ જ્ઞાનાદિ ૧૪, નિ. ૨.
ક. ૧૨, ભય, જુગુપ્સા ૨ શેષ
,
$ |
]
૧૦૨૦
૧૦૯૬ મૂળ પ્રકૃતિ વિષે:
૧ આયુ: મેહનીય -આયુષ્ય અધુવબધિ હોવાથી જ. આદિ ૪ ભાંગા સાદિ સાંત. મેહનીયને ઉ. પ્ર. બંધ, ઉ. વેગે વર્તમાન સપ્ત વિધ બંધક ૧-૨ સમય માટે સાદિ-સાંત. તે સિવાય સઘળે અનુ. પ્ર. બંધ. ત્યાર પછી ફરી કાલાંતર ઉ. પ્ર. બંધ. આમ બને પરાવર્તમાન હેવાથી બને સાદિ-સાંત.
૨શેષ :૧૦ માં ગુણ. વર્તિ ઉ. યોગે વર્તમાનને ઉ. પ્ર. બંધ ૧-૨ સમય માટે સાદિ-સાંત. તે સિવાય સઘળે અનુ. પ્ર. બંધ. અને તેની ઉ. પ્ર, બંધસ્થાનથી અથવા બંધવિચ્છેદ કરીને પડતા સાદિ, તે સ્થાન પ્રાપ્તને અનાદિ, ભવ્યને અધ્રુવ, અભવ્યને ધ્રુવ.
* ૧-૨ આયુવિના શેષ ૭ –જ. પ્રબંધ અ૫. સુમ-નિગોદને ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વાલ્પ વીર્યવાળા મૂળ ૭ બંધકને ૧ સમય તે સિવાય સઘળો અજ. પ્ર. બંધ. ત્યારપછી ફરી સંખ્યાત કાળે કે અસંખ્યાત કાળે જ. પ્ર. બંધ ત્યાર પછી અનંતર સમયે અજ. પ્ર. બંધ આમ બને પરાવર્તમાન હવાથી બને સાદિ-સાંત.
ઉત્તરપ્રકૃતિ વિશે -
૧ પ્રવબંધિ ૩૦:- જ્ઞાનાદિ ૧૪:- ૧૦મા ગુ. વર્તિ ૬ મૂળ બંધકને અહીં આવ્યું અને મેહનીયને બંધ વિચ્છેદ થવાથી તેને ભાગ આ પ્રવૃતિઓને મળવાથી અને નિદ્રા અને ભાગ દર્શનાવરણ ૪ ને મળવાયી.નિદ્રા ૨ :–૪ થી ૮ ગુણ વર્તિને થીણુદ્ધિ ૩ ને ભાગ આવવાથી, અપ્રત્યા, ૪-૪ ગુણ. વર્તિને મિથ્યાત્વ અને અનંતા. ૪ને ભાગ આવવાથી. આ રીતે પ્રત્યા૦ ૪:૫ મા ગુ. વર્તિને ભય-જુગુસા:- ૮ મા ગુણ. વતિને એવી જ રીતે સંકો:- સં. ૪ ના બંધકને, ૯મા ગુ. વર્તિને સં. માનઃ - ૯ માં ગુણવર્તિને સં. ૩ ને બંધકને, સં. માયા :- ૯ મા ગુણ. વર્તિ સં. ૨ ના બંધકને, સં. લાભ:-૯ મા ગુણ. વર્તિ સં. લોભના જે બંધકને, ૭ મૂ. બંધક ઉ. યોગે વર્તમાન ઉ. પ્ર. બંધ ૧-૨ સમય પ્રતિનિયત કાળ હેવાથી. સાદિ સાંત. તે સિવાય સઘળે અનુ. પ્ર. બંધ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org