________________
શ્રુતજ્ઞાનના ભેદ ] કર્મવિપાક નામને ૧ લે કર્મગ્રન્થ - - ૨, અનક્ષર કૃત – અક્ષર વિના સંજ્ઞાથી કે અવાજથી થતું જ્ઞાન દા. ત.
છીંક, બગાસું, ઈશારે વગેરે. આવશ્યકના અભિપ્રાયે - સંજ્ઞાથી થતા જ્ઞાનને અક્ષર થત
કહ્યું નથી. ૩. સજ્ઞિ કૃત –સંસી છોને થતું જ્ઞાન તે.
૪, અસજ્ઞિ શ્રુત :–અસંજ્ઞી જીવને થતું જ્ઞાન તે. - પ. મિથ્યાત –મિથ્યાષ્ટિ જેને થતું જ્ઞાન તે.
૬. સ ત –સમ્યગદષ્ટિ અને થતું જ્ઞાન તે. ૭. સાદિ શ્રત :–જેની આદિ થાય તે. ૮. અનાદિ કૃત –જેની આદિ નથી તે. ૯. સપર્યવસિત શ્રતઃ– જે શબ્દને અંત થાય તે. ૧૦. અપર્યાવસિત શ્રત –જે શબ્દને અંત થતું નથી તે. ૧૧. ગમિક કૃત –જેમાં સરખા આલાવા આવતા હોય તે. ૧૨. અગમિક શ્રત –જેમાં સરખા આલાવા આવતા ન હોય તે. ૧૩. અંગ પ્રવિણ શ્રુત :- દ્વાદશાંગીનું કૃત તે. (ગણધર કૃત). ૧૪. અનંગ પ્રવિષ્ટ (અંગ બ્રાહ્ય) શ્રત – આવશ્યકાદિનું શ્રત તે (સ્થ
વિરાદિથી રચેલું) ૨૦. ભેદ – ૧, પર્યાય શ્રતઃ–પર્યાયશ્રતને સૂક્ષમ અવિભાજ્ય અંશ. ઉત્પત્તિના પ્રથમ
સમયે લબ્ધિ અપર્યાપ્તા સૂફમ નિગોદના જીવને જે સર્વથી જઘન્ય શ્રત તેનાથી તેના પછીના જ બીજા જીવને વિષે જે
અવિભાજ્ય અંશ (જ્ઞાનને) વધે તે વૃદ્ધિ તે. ૨. પર્યાય સમાસ શ્રુત :–અનેક પર્યાયનું જ્ઞાન તે. ૩. અક્ષરકત :- (લધ્યક્ષરમાના) એક અક્ષરનું જ્ઞાન તે. ૪. અક્ષર સમાસ શ્રત –અનેક અક્ષરનું જ્ઞાન તે. ૫. પદત –આચારાંગાદિના ૧૮૦૦૦ આદિ પદમાંથી ૧ ૫૯નું જ્ઞાન તે. ૬. પદ સમાસ કૃત –અનેક પદનું જ્ઞાન તે. . ૭. સંઘાત કૃત – ૧૪ માર્ગણામાંની કેઈ એક માગણની એક પેટા
માણાનું જ્ઞાન તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org