________________
કર્મવિપાક નામને ૧ લે કર્મપ્રન્થ [ મતિજ્ઞાનના ભેદો ૩ અપાય –તે પદાર્થને નિર્ણય દા. ત. માણસ છે. (૬ પ્રકારનું )
૪ ધારણા –નિણત પદાર્થનું ધારણ કરવું. (૬ પ્રકારનું) ૧ બહુગ્રાહી –ઘણું વાજીંત્રના સામટા શબ્દ સાંભળી “આટલા શંખોનો” “આટલી
ભેરીઓને” અવાજ તે રીતે પૃથક પૃથક્ ગ્રહણ કરે તે. ૨ અબહુગ્રાહી –
વાગે વાગે છે એટલું જ માત્ર જાણે. ૩ બહુવિધ :-મધુર-મંદાવ વગેરે ઘણા ધર્મોથી યુક્ત જાણે તે. ૪ અબહુવિધ –કેઈ ૧-૨ પર્યાખ્યુક્ત જાણે તે. પ ક્ષીપ્રચાહિ –તરત જાણે તે. ૬ અક્ષીપ્રગ્રાહી – જાણતા વાર લાગે છે. હ નિશ્રિત –નિશ્રા (લિંગ) થી જાણે દા. ત. ધજાથી ચૈત્ય. ૮ અનિશ્રિત –નિશ્રા વિના જાણે તે.
૯ સંદિગ્ધ –સંશય સહિત જાણે તે. ૧૦ અસંદિગ્ધ –સંશય રહિત (ચોક્કસપણે) જાણે તે. ૧૧ ધ્રુવ –એકવાર જાણેલું ભૂલે નહીં. ૧૨ અબુવ :- એકવાર જાણેલું સર્વદા ભૂલે તે. ૨ અશ્રુત નિશ્રિત –
સ્વાભાવિક ક્ષપશમથી ઉત્પન્ન થાય તે. ૧ ઓત્પાતિકી બુદ્ધિ નૈસર્ગિક રીતે પોતાની મેળે સ્વભાવથી ઉપજે તે બુદ્ધિ. ૨ નચિકી બુદ્ધિ –ગુર્નાદિકના વિનયથી ઉપજે તે બુદ્ધિ. ૩ કાર્મિકી બુદ્ધિ –કાર્ય કરતાં કરતાં ઉપજ તે. (દા. ત. ચિત્રકાર) ૪ પારિણામિકી બુદ્ધિ – દીર્ઘકાળના પૂર્વાપરના વિચારથી ઉપજે તે બુદ્ધિ.
૨ શ્રુતજ્ઞાન –સાંભળવાથી અથવા શબ્દથી થતે બેધ.
૧૪ ભેદ = અક્ષરાદિ પયયાદિ = ૨૦ ભેદ
૧૪ ભેદ :– ૧ અક્ષરકૃત અક્ષરથી થતું જ્ઞાન.
૧ સંજ્ઞાક્ષર :–૧૮ લિપિનું જ્ઞાન. દા. ત. હંસલિપિ. ૨ વ્યંજનાક્ષર :– ૧ થી ટુ સુધીના પર અક્ષરો ઉચ્ચારેલા રૂપ. ૩ લયક્ષર :–અક્ષર દ્વારા આત્મામાં થતો બેધ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org