________________
૨૮ ]. શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ અબાધાકાળ, અબાધા કડક
પરંપરપના :
નિષેકરચનાના પ્રથમ સમયના હલિકે કરતાં પોપમના અસંખ્યાતમાં ભાગ પછીની સ્થિતિસ્થાનકમાં અડધા દલિકે થાય. ત્યાર પછી પ૫મના અસંખ્યાતમા ભાગ પછીના સ્થિતિસ્થાનકે તેથી અડધા થાય. એમ યાવત્ સ્થિતિકાળ ચરમ સમય સુધી ગોઠવણી થાય છે. દ્વિગુણહાનિસ્થાને – પલ્યોપમ Uક અસંખ્યાત ભાગ -સૌથી થોડા
બે સ્થાન વચ્ચેનું અંતરૂ - પલ્યોપમને અસંખ્યાતમો ભાગ:-અસંખ્યગુણ અબાધાકાળ -
જેટલા કડાકડી વર્ષને સ્થિતિબંધ હોય તેટલા ૧૦૦ વર્ષને અબાધાકાળ અને અંત કેડીકેડીના સ્થિતિબધે અંતર્મહત્ત અબાધાકાળ અને સર્વ જઘન્ય અબાધાકાળ પણ અંતમુહૂર્ત છે. આયુઃ વિના ૭ કર્મોમાં આ પ્રમાણે સમજવું, અબાધા કંડક - ઉત્કૃષ્ટસ્થિતિબંધ
:- ઉત્કૃષ્ટાબાધા. ૧ સમય ન્યૂન ,,
:- એટલે જ છે.
,
,
એમ યાવત્ ૧ સમયજૂન ૧પમ અસં'. ભા.જૂન , - ,
૧ પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યૂન સ્થિતિબંધ. – ૧૨ સમયગૂનઉલ્ટાબાધા. ૨ ) ,
; s ;
૨ = 9 ૩ એમ યાવત્ જઘન્યસ્થિતિબંધ
- જઘન્યાબાધા. એક સરખા અબાધાવાળા પોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકનું સમૂહ તે અબાધા કંડક.
અબાધાસ્થાનકે જેટલા અબાધા કંડક આવે.
આયુષકર્મની સ્થિતિ અબાધા રહિત ગણી છે કેમકે આયુષ્યનો અબાધા અનિયત છે. આયુષ્ય બાંધતી વખતે ભગવાતું (વર્તમાન) આયુષ્ય જેટલું બાકી હોય તે આયુષ્યને અબાધાકાળ કહેવાય. નવા બંધાયેલા (આગામિ ભવના) આયુષ્યને એક પણું દળ અપવર્તના, ઉદવર્તના આદિ કરણે દ્વારા પણ વર્તમાનભવે ભેગવી શકાતું નથી.
જયારે શેષ ૭ માં બંધાયેલું દળિક બંધાવલિકા વીત્યા પછી ઉદીરણ કે અપવર્તન કરણ દ્વારા ઉદયમાં આવી શકે છે.
બંધાતા આયુષ્યની અબાધા ભેગવાતા આયુષ્ય સંબંધિ છે. માટે તે અબાધા બંધાતા આયુષ્યની સત્તાના વિષયભૂત કહેવાતી નથી. અને શેષ ૦ કર્મોમાં અબાધા બંધાતા કર્મની સત્તાના વિષયભૂત કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org