________________
તથા નિષેકરચના અને અબાધા ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૨૭ અનુક્રમ જીવસ્થાનકના નામ સ્થિતિબંધ અહ૫બહત્વઃ૨૬ મુનિ , ઉત્કૃષ્ટ
સંખ્યાતગુણ દેશવિરતિ ૨૮ ,
પર્યાપ્ત અવિરતિસમ્યગ્દષ્ટિ ૩૦ અ , , , ૩૧ અ , , , ઉત્કૃષ્ટ
જઘન્ય
જઘન્ય
જઘન્ય
મિથ્યાષ્ટિ જઘન્ય ૩૪ અ = " ૩૫ અ » »
ઉત્કૃષ્ટ ૩૬ " ,
નિષેક રચના અને અબાધા:- (ગ. ૩૨-૩૪)]
જે સમયે જે કર્મ બંધાય તેના ભાગમાં જે દલિકે આવે તે ક્રમશઃ ભગવાય તેટલા માટે તેની વ્યવસ્થિત રચના થાય છે. પરંતુ જે સમયે કર્મ બંધાયું તે જ સમયથી આરંભી કેટલાક સસમાં રચના થતી નથી.
જેટલા સમયમાં રચના થતી નથી તેને અબાધાકાળ કહેવાય છે.
અબાધાકાળના ઉપરના સમયથી આરંભી અમુક સમયે આટલા દળ ફળ આપે. એ પ્રમાણે સ્થિતિના ચરમ સમય પર્યત કર્મદળિકની વ્યવસ્થિત રચના થાય છે. તે પ્રમાણે આત્મા દળિકેના ફળ ભેગવે છે. (કઈ પણ કરણ દ્વારા ફેરફાર ન થાય તે) આવી રીતે થયેલી વ્યવસ્થિત દળરચનાને નિષેકરચના કહેવાય છે.
જેટલા સ્થાનમાં દળ રચના થતી નથી તે અબાધકાળ, અને અબાધાકાળના ઉપરના સમયથી સ્થિતિના ચરમ સમય પર્યત સુધી થયેલી દળ રચના તે નિષકરચના
અબાધાકાળહીન સ્થિતિ તે નિષેકકાળ અનંતરે પનિધા:
અબાધાકાળ પછીના પ્રથમસમયે ઘણું દળ બેઠવાય છે. ત્યાર પછીના સમયે વિશેષહીન, ત્યાર પછીના સમયે તેનાથી વિશેષહીન એમ થાવત્ સ્થિતિકાળ ચરમ સમય પર્યત ગોઠવણી થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org