________________
[ કર્મબંધના પ્રકારે
[ ૭
શતક નામને ૫ મે કર્મગ્રન્થ કર્મબંધના ૪ પ્રકાર
પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ પ્રદેશબંધ
કમબંધના ૪ પ્રકાર:૧ પ્રતિબંધ –કમને (જ્ઞાનાદિ ગુણેને આવરવાનો) સ્વભાવ. ૨ સ્થિતિબંધ –આત્મા સાથે કર્મને ચેટી રહેવાનો નકકી થયેલા કાળ. ૩ રસબંધ-કર્મની તીવ્રતા-મંદના અથવા સુખદુઃખ આપવાની શક્તિ. ૪ પ્રદેશબંધ-કર્મદલને સમહ. આ ચારેને બંધ એક સાથે જ થાય છે.
૧ પ્રકૃતિબંધપ્રરૂપણું :
પ્રકૃતિબંધ ૪ પ્રકાર
(ગા. ર૩)
૧, ભૂયસ્કાર ૨. અલ્પતર
૩. અવસ્થિતિ ૪. અવકતવ્ય ૧. ભૂયકારબંધ - જેટલી પ્રકૃતિ બાંધતે હોય તેથી એકાદિ વધારે બાંધે
તે પ્રથમ સમય. ૨. અલપતર બંધ - પૂર્વે જેટલી પ્રકૃતિ બંધ હોય તેથી એમા
ઓછી બાંધે છે. ૩. અવસ્થિતિબંધ – પૂર્વે જેટલી પ્રકૃતિ બાંધો હોય તેટલી જ ઓછી
બાંધે તે ૪. અવક્તવ્યબંધ :- અબંધક થયા પછી ફરી જે સમયે બાંધે તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org