________________
સંખ્યાતાદિનું સ્વરૂપ ] ષડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [૯૩ પ્રતિશલાકામાં નાખો. ત્યાર પછી અનવસ્થિતને ઉપાડી આગળના દ્વીપ-સમુદ્રમાં ખાલી થતાં ૧ દાણે શલાકામાં નાખ.
અને આ જ ક્રમે અનવસ્થિતથી શલાકાને શલાકાથી પ્રતિશલાકને અને પ્રતિ શલાકાથી મહાશલાકાને ભરી દે. મહાશલાકા ભરાઈ જાય ત્યારે પ્રતિશલાકા ખાલી થઈ ગયો હોય છે. તેને પૂર્વોક્ત કામે ભરી દે. અને ત્યારપછી શલાકાને અને છેવટે અનવસ્થિતને ભરી દે. આમ ચારે પ્યાલા પૂર્ણ ભરાઈ જાય ત્યારે અનવસ્થિત પ્યાલાનું માપ છેલ્લા વખતે ખાલી થયું છે. તેટલા દ્વીપ કે સમુદ્રગણું છે.
આ ચારે પ્યાલામાં રહેલા અને દ્વીપ અને સમુદ્રોમાં નંખાયેલા એ બધા સરસવના દાણા ભેગા કરીયે. તેની જે સંખ્યા થાય તે જઘન્ય પરિત્ત અસંખ્યાતુ થાય. (અહીંયા કેટલાક એમ કહે છે કે એક પ્યાલો ખાલી થતા જોડે જોડેના પ્યાલામાં જે એક એક દાણો નંખાય છે. તે પ્યાલામાં નહીં પરંતુ નો દાણે લે. જ્યારે કેટલાક એમ કહે છે કે તે પ્યાલામાં જ છેલ્લે જાણે (સાક્ષીભૂત) જોડેના પ્યાલામાં નાખ)
પ્યાલાને ઉપાડવાને ક્રમ એવો છે કે પછી પ્યાલે જ્યારે ઉપાડ હોય. ત્યારે પૂર્વ ભરી રાખવું જોઈએ. જેમ કે પ્રતિશલાકામાં એક સરસવ નાખવા, શલાકા ત્યારે જ ઉપાડી શકાય કે જ્યારે અનવસ્થિત ભરી રાખ્યો હોય, મહાશલાકામાં સરસવ નાખવા પ્રતિશલાકા ત્યારે જ ઉપાડી શકાય છે કે જ્યારે અનવસ્થિત અને શલાકા બનને ભરી રાખ્યા હોય.
સિદ્ધાતના મતે - ૧. જઘન્ય સંખ્યા ૨. મધ્યમ કે,
:-- જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા. ૩. ઉત્કૃષ્ટ ,
- જઘન્ય પરિત અસંખ્યાતમાં ૧ ન્યૂન ૪. જઘન્ય પરિત અસખ્યાત ૧ – ચાર પ્યાલા અને દ્વીપસમુદ્રના દાણોની સંખ્યા તે. પ. મધ્યમ પરિત અસંખ્યાત ૨ – જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા. ૬. ઉત્કૃષ્ટ ,, ,, ૩ – જઘન્ય યુક્ત અસંખ્યાતમાં ૧ ન્યૂન. ૭. જઘન્ય યુક્ત , ૪ – જઘન્ય પરિત અસંખ્યાતને રાશિ અભ્યાસ કરતાં ૮. મધ્યમ , ,
૫ - જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા. ૯. ઉત્કૃષ્ટ , , ૬ :– જઘન્ય અસંખ્યાતાસંખ્યાતમાં ૧ ન્યૂન. ૧૦, જઘન્ય અસંખ્યાત ૭ :– જઘન્ય યુક્ત અસંખ્યાતનો રાશિ અભ્યાસ કરતા ૧૧. મધ્યમ , , ૮ – જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા. ૧૨. ઉત્કૃષ્ટ , , ૯ – જઘન્ય પરિત અનંતામાં ૧ ન્યૂન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org