________________
ષડશીતિ નામના ૪ થા કમગ્રન્થ [ ગા. ૭૧ થી સંખ્યાતાદિનું સ્વરૂપ સંખ્યાતાદિનું સ્વરૂપ-પહેલા જ બુદ્વીપના પ્રમાણવાળા ૧ લાખ યેાજન લાંબા-પહેાળા અને ૧૦૦૦ યાજન ઊ`ડા તેની ઉપર ૮ ચેાજનની જગતિ તેની ઉપર ર ગાઉની વેદિકા આ પ્રમાણવાળા ૧, અનવસ્થિતિ ૨, શલાકા ૩, પ્રતિશલાકા ૪, મહાશલાકા નામના પ્યાલાએ કલ્પવા. ત્યાર પછી પહેલેા અનવસ્થિતિ પ્યાલા શિખા સુધી ભરીને એક હાથમાં લઈ ને બીજા હાથે તેમાંથી ૧-૧ દાણા દ્વીપ અને સમુદ્રમાં નાખતા જવું, જ્યાં આગળ પહેલા પ્યાલેા ખાલી થાય. (જુના કમ ગ્રન્થમાં ત્યારે ૧ દાણા શલાકામાં નાખવા જણાવેલું છે. ત્યારે બીજા સવ ઠેકાણે ખીજો પ્યાલે! ખાલી થાય ત્યારથી ૧ દાણા શલાકામાં નાખવા જણાવ્યુ છે. ) ત્યાં તે દ્વીપ કે સમુદ્રના જેટલે ખીજો પ્યાલા કલ્પવા. તેની ઉંચાઈ અને ઊંડાઈ પૂર્વોક્ત પ્રમાણે સમજવી.
૯૨ ]
આ પ્યાલાને આગળના દ્વીપ અને સમુદ્રમાં પૂર્વોક્ત પ્રમાણે ખાલી થાય. ત્યારે શલાકા નામના પ્યાલામાં ૧ દાણેા નાખવા. ત્યાં ફરી તે દ્વીપ કે સમુદ્રના જેટલે મેટા પ્યાલા કલ્પવા. આ પ્યાલાને આગળના દ્વીપ અને સમુદ્રમાં ખાલી કરવા અને ખાલી થાય ત્યારે ખીજો દાણા શલાકામાં નાખવા.
ફીથી તે દ્વીપ કે સમુદ્ર જેટલે મેટા પ્યાલે અનવસ્થિત નામને ભરીને આગળ દ્વીપ અને સમુદ્રમાં નાખતા જવું આ રીતે અનવસ્થિત પ્યાલાએ ભરીને ખાલી કરતાં ૧–૧ દાણે શલાકા જ્યારે પૂર્ણ થાય. ( શિખા સુધી ભરાય ) ત્યારે અનવસ્થિતિ પ્યાલે ભરીને સ્થાપી રાખવેા. અને શલાકા પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ૧-૧ દાણા નાખતાં ખાલી થાય ત્યારે પ્રતિશલાકામાં ૧ દાણા નાખવેા. પછી અનસ્થિત પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રમાં ખાલી થાય ત્યારે શલાકામાં ૧ દાણેા નાખવા.
ત્યારપછી બીજો તે દ્વીપ કે સમુદ્રના જેટલેા મેાટા અનવસ્થિત પ્યાલા કલ્પવા. તેને ભરીને આગળના દ્વીપ અને સમુદ્રમાં ૧-૧ દાણા નાખતાં ખાલી થાય ત્યારે શલાકામાં બીજો દાણા નાખવેા એ પ્રમાણે પૂક્ત ક્રમ પ્રમાણે શલાકા ભરાય એટલે અનવસ્થિત પ્યાલાને ભરીને સ્થાપી રાખવા. અને શલાકાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રમાં ૧-૧ દાણેા નાખતાં ખાલી થાય ત્યારે પ્રતિશલાકામાં બીજો દાણે! નાખવા. આ પ્રમાણે પ્રતિશલાકા પણ શિખા સુધી ભરાય એટલે શલાકા ખાલી થઈ ગયેલા હાય છે. તેને પૂર્વક્ત પ્રમાણે અનવસ્થિતથી પૂર્ણ ભરી દેવા. અને પછી અનવસ્થિત પણ ભરી દેવે.
આ ત્રણે ભરાય એટલે શલાકા અને અનવસ્થિતને સ્થાપીને પ્રતિશલાકાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રમાં ખાલી થતાં મહાશલાકામાં એક દાણા નાખવેા ત્યાર પછી શલાકાને ઉપાડી આગળના દ્વીપ અને સમુદ્રમાં ખાલી થતા ૧ દાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org