________________
ર૯૬
માંહીથી પામશે. જેહને સદ્દગુરૂને જેગ મળશેને સમ્યકત્વાદિક વ્રત પચ્ચખાણ કરશે તે પામશે તેહને દષ્ટાંત-વંધ્યા સ્ત્રી અને ગર્ભ ધરવા ગ્ય સ્ત્રીને દષ્ટાંત આપી વધ્યાવત્ અભવી અને ગર્ભ ધરવા ગ્ય ભવ્ય જીવને દષ્ટાંત આપે છે. તેમાં ભવ્ય જીવને સદ્દગુરૂ સાધુને વેગ મળે સમ્યક્ત્વાદિક વ્રત પચ્ચખાણ કરવાથી કેવળ જ્ઞાન પામે, અને બીજી સ્ત્રી વંધ્યા નથી ગર્ભ ધારણ કરવા યોગ્ય હોય તેને ભરથારને વેગ ન મળે તે ગર્ભ ન ધરે, પુત્ર ન પ્રવે, તેમ ભવ્ય જીવને સદ્દગુરૂને સુસાધુને વેગ ન મળે તે સમ્યકત્વાદિક વ્રત પચ્ચખાણ કરવા ન પામે તે કેવળ જ્ઞાન ન પામે, એ ભવ્ય જીવનું દષ્ટાંત. તે માટે ભવ્ય જીવને શ્રીસુસાધુને વેગ મળ્યાથી કેવળ જ્ઞાન પામે પણ સત્તાએ કહે છે તે સૂત્ર વિરૂદ્ધ. ભવ્ય જીવ કેવળ જ્ઞાન પામવાને ગ્યતા કહીએ ઇતિ સિદ્ધ. | આમ ત્રીજો પક્ષ કહે છે તેનું કેમ?
ઉત્તર–ભગવતીજીના બારમા શતકના બીજા ઉદ્દેશામાં જયંતીબાઈએ પૂછેલા પ્રશ્નમાં કે સર્વ ભવ્ય જ સિદ્ધ થશે ? ત્યારે ભગવંતે કહ્યું કે “હંતા જયંતિ” સર્વ ભવ્ય જીવ સિઝશે–સિદ્ધ થાશે, અને ભવ્ય જીવના વિરહની પૃછામાં ના પાડી. અને હેતુ ત્રીજા પક્ષને જણા નથી.
કેવળ જ્ઞાન ભવ્ય જીવ મહેથી પામશે તેમાં શું આશ્ચર્ય ? આશ્ચર્ય તે જયંતીભાઈના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં છે.
જ્યારે ત્રીજા પક્ષના કહેવા પ્રમાણે ભવ્ય જીવને માટે જેને સદ્દગુરૂને જેગ મળશે ને સમ્માદિ વ્રત પશ્ચખાણ કરશે તે કેવળ જ્ઞાન પામશે. તે તે ઠીક પણ અચાને કયા સદ્દગુરૂને જેગ મળે અને કયા ગુરૂના ગે સમક્તિ સહિત વ્રત પશ્ચખાણ પાળ્યા? ને કેવળ જ્ઞાન કયારે ઉત્પન્ન થયું ? તે પણ વિચારવું જોઈએ. સદગુરૂને જગ તે અભવી તથા સંસારસ્થ ભવ્ય જીવને પણ બને છે ને શુદ્ધ વ્રત, નિયમ, પચખાણ પણ પાળે છે ને આરાધક પદ મેળવી નવરૈવેયક સુધી પણ જાય છે, પરંતુ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તેનું મૂળ કારણ તે સમક્તિને અભાવ એજ છે. સત્તામાં સમક્તિ ન હોય તેને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાયજ કર્યાંથી? કહેવત પ્રમાણે “કેવળી આગળ રહી ગયા કેર” કેવળી જેવા સદ્દગુરૂ મળવાથી પણ અભવ્યાદિ કર રહે છે. સૂત્રના ન્યાય પ્રમાણે અનતી વાર સાધુપણનાં વ્રત પાળી આરાધક પદ મેળવી નવયક સુધી ગયે પણ સંસાર ઘટયે નહિ તે કેવળની આશાજ શી ! મૂળ સત્તામાં સમક્તિ જ નથી, તે કેવળ જ્ઞાન થાય ક્યાંથી ? સમિતિ કે કેવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org