________________
શ્રી પ્રનેાત્તર માહનમાળા-
~ભાગ ૯ મા.
પ૩૩
મહાભારતના ૧૯ માં અધ્યાયમાં લખ્યું' છે કે રાહુનું મસ્તક પ – તના શિખર જેટલું માટું હતું.
પ્રશ્ન ૧૦૬ --પ્રાચી સમયમાં લાંખા આયુષ્ય વિષે અન્ય શાસ્ત્રમાં કાંઇ જણાવે છે ખરૂ ?
ઉત્તર-હા, સાંભળે. તત્ત્વનિણૅય પ્રાસાદ” માં લખ્યુ છે કે, મનુસ્મૃતિની ટીકામાં શ્રીરામચંદ્રજીનું આયુષ્ય દશ સહસ્ર (૧૦૦૦૦) વર્ષનું લખ્યુ છે.
પૃષ્ટ ૬૨૭ માને વિષે બ્રહ્માની દીકરી કશ્યપની સ્ત્રી લખ્યું છે. અધવા વિનતના વર્ષોના લખ્યા છે.
લખે છે કે–મહાભારતના ૧૬ મા અધ્યાયમાં કન્હેંકે અડકી પકને કાળ (૧૦૦) વર્ષના ડેક પકવાના કાળ એક સહસ્ર (૧૦૦૦)
તેરત ગ્રંથમાં નુઝુ આદિ કેટલાક મનુષ્યની ૯૦૦ અથવા ૮૦૦ વર્ષની આયુ લખી છે. (ઇતિ તત્ત્વનિણૅય પ્રાસાદ)
પાંડવના ઉત્તર ચરિત્રમાં પ્રકરણે પાને ૪૪ મે કળીયુગ માહાત્મ્યમાં કહ્યુ` છે કે—ક્ષત્રીય દયાધમ ના ત્યાગ કરશે, પાપની સ્થાપના કરશે, અને પાને ૫૧ મે કહ્યુ` છે કે—કળીયુગમાં મનુષ્યનું આઉભુ` ૩૦ ત્રીશ વર્ષોંનુ થશે, આઠ વષઁની સ્ત્રી ગર્ભ ધરશે, અને જૈન શાસ્ત્રમાં પાંચમા આરાના અંતે મનુષ્યનુ` આઉખું ૨૦વીશ વર્ષનુ અને શરીરની અવઘેણા (ઉંચાઇ) એક હાથની કહી છે.
ઉપરના તમામ પ્રશ્નને પરમાથ એ છે કે-જેમ જેમ કાળ ગમન કરતા જાય છે તેમ તેમ મનુષ્યનું આયુષ્ય અને શરીરની અવઘેણા અને શક્તિ-ખળ ઓછુ થતુ જાય છે. એમ દરેક શાસ્ત્રથી સાબીત થાય છે,
પ્રશ્ન ૧૦૭—કેટલાક લોકો ભરતક્ષેત્રને હિંદુસ્તાનના નામથી ખેલાવે છે. ચા ઓળખાવે છે. તે વાત સત્ય છે કે કેમ ?
ઉત્તર-જૈન સૂત્રોમાં હિંદુસ્તાન શબ્દ છેજ નહિ, પણ ભરતક્ષેત્રના અમુક ભાગ કે જયાં હિંદુની વસ્તી વધારે હાવાથી યા હિંદુ રાજ્યના પ્રદેશ વધારે હાવાથી આવા તેની સરહદ પર સિંધુ નદી આવેલ હાવાથી ભરતખંડના અમુક ભાગનુ નામ હિંદુસ્તાન આપવામાં આવ્યું àાય એમ જણાય છે.
પ્રશ્ન ૧૦૮એ સ’ખંધી કોઇ શાસ્ત્રથી સાબીત થાય તેવે પુરાવા છે ? ઉત્તર--તત્ત્વનિણૅય પ્રસાદ ચતુ×િશ: સ્ત ંભ: પાને ૬૩૦ મેથી કહ્યું છે કે-કિતનેક કહતે હૈ કિં, જૈન મતમે' જે ભરતખ`ડકી લંબાઇ, ઔર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org