________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૯ મે.
૫૯
પ્રશ્ન ૯૯–શું પૃથ્વી ફરે છે. તેવી માન્યતાવાળા મહાવીરના વખતમાં હતા એ કઈ દાખવે છે?
ઉત્તર–એવા એક મતના નહીં પણ અનેક મતના હતા, એમ આચારાંગજી સૂત્રના પહેલા શ્રુતસ્કંધના આઠમા અધ્યયનના પહેલે ઉશે ભાષાંતરની કલમ (૩૯૬) માં લખ્યું છે કે–
इहमेगेसि +++ अदुवा वायाओ विप्पांजति; तंजहा अत्थिलोए, पत्थिलोए, धुवेलोए, अधुवेलोए, सादिएलोए, अणादिएलोए, सपज्जવસિત્તે,
ગ તિ , કેટલાએકને ++ (લેક વિષે એટલે પૃથ્વી વિષે પુરતું જ્ઞાન નહીં હોવાથી કેટલાક વિસંગજ્ઞાનથી, કેટલાક આત્મજ્ઞાનથી, અને કેટલાક દષ્ટિજ્ઞાનથી) અથવા (કેટલાક પિતપતાની મતિ કલ્પના પ્રમાણે) અનેક પ્રકારનાં નીચે મુજબ વાક્ય બોલે છે –એક કહે છે-“લેક છે બીજા નાસ્તિક કહે છે કે “લેક નથી” એક કહે છે કે “લેક નિશ્ચળ છે” બીજા (ભૂગોળવાદી) કહે છે કે “લેક ચળ છે (એટલે પૃથ્વી ફરે છે. એક કહે છે કે
લેક આદિ સહિત છે” (ઈશ્વર કતાં માનનારા લેકની આદિ માને છે.) બીજા કહે છે કે “લેક અનાદિ છે” એક કહે છે કેકને અંત છે? બીજા કહે છે લેકને અંત નથી” ઈત્યાદિ.
એ પ્રમાણે મતમતાંતરેને અભિપ્રાય મહાવીર પરમાત્માએ જાણીને પ્રગટ કર્યો. અને પૃથ્વી સ્થિર છે. અસંખ્યાતા દ્વીપ સમુદ્ર આ પૃથ્વી પર રહેલા છે, નિત્ય છે, શાશ્વત છે. વગેરે અસંખ્યાતા ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તારાઓ તેમાં કેટલાક ચર (ફરે એવા) છે કેટલાક સ્થિર છે, નીચેના નરકાવાસાની પૃથ્વી ઉદ્ઘલેકમાં દેવલેકની પૃથ્વી વગેરે તમામ લેકનું સ્વરૂપ મહાવીર દેવે કેવળ સ્વરૂપે જાણી, ભગવતીજી, જંબુદ્વીપ પન્નત્તિ, ચંદ્ર પત્તિ , સૂર્ય પત્તિ , જીવાભિગમ, વગેરે સૂત્રોમાં પ્રગટ કહી બતાવ્યું છે.
પ્રશ્ન ૧૦૦–સૂર્ય ફરે છે. એ જૈનસૂત્રમાં અમે સમજી શકીએ તે કોઈ દાખલે છે ?
ઉત્તર–ઉપર કહેલા સૂત્રોમાં સારી રીતે સમજાય તેવી રીતે ચંદ્ર, સૂર્યાદિ ફરે છે. ગ્રહ, નક્ષત્ર સાથે કેવી રીતે જોગ જોડે છે? એકેક મુહર્તમાં કેટલું ચાલે છે? વગેરે તમામ હકીકત છે. હવે સૂર્ય ફરે છે તે વિષે ટુંકામાં જાણવાને માટે સૂયગડાંગસૂત્રના છઠ્ઠા અધ્યયનમાં ગાથા ૧૧ મી ના બીજા પદમાં કહ્યું છે કે વરિયા ગપરિચયંતિ એટલે દશમી ગાથામાં જણાવેલ મૂળેથી લાખ જન ઉંચે અને દશ હજાર જોજન જાડો એ મેરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org